SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- વાસ્તુ વિદ્યાથી સમર્પણ પામેલી, શુભ ન્યાયથી મેળવેલી, બીજા આડોશી પાડોશીના તકલીફનું નિમિત્ત ન બને એવી ભૂમિ જિનેશ્વરોએ શુદ્ધ કહી છે. વિશેષાર્થ:- વાસ્તુ વિદ્યા શાસ્ત્ર પ્રમાણે અસ્થિ વિ. ને દૂર કરીને જેની શુદ્ધિ કરાયેલી હોય, શુભ ન્યાયથી એટલે કાવાદાવાથી કે દમદાટીથી લીધેલી ન હોય. જમીન લેતા બીજા કોઈને તકલીફ ઉભી ન થાય તેવી જમીન શુદ્ધ કહેવાય. ૪ || किमित्येवमुपदिश्यत इत्याह । शास्त्रबहुमानतः खलु सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः । परपीडात्यागेन च विपर्ययात्पापसिद्धिरिव ॥ ५ ॥ शास्त्रस्य प्रकृतविध्युपदेशकस्य वास्तुशास्त्रादेः बहुमानतः खलु बहुमानादेव, सच्चेष्टातश्चेत्यत्रपराभिभवत्यागप्रधानोद्यमाच्च, परपीडायाः परोपतापस्य त्यागेन भाविनोऽनुत्पादेन च धर्मनिष्पत्तिर्भवति, विपर्ययादुक्तविपरीतहेतुत्रयाच्छास्त्राबहुमानासच्चेष्टा परपीडालक्षणात्पापस्य सिद्धिरुत्पत्तिरिव, यद्विपर्ययः पापहेतुः स धमहतुरिति न्यायगतिः ।। ५ ।। આવો ઉપદેશ શા માટે? તેનો જવાબ ગ્રંથકાર દર્શાવે છે. ગાથાર્થ - વાસ્તુ શાસ્ત્રના બહુમાનથી, સુંદર પ્રવૃત્તિથી, બીજાને પીડા નહીં કરવાથી ધર્મ નિષ્પત્તિ થાય છે. અને તેનાથી વિરુદ્ધ વર્તન-ઉલ્ટ કરવાથી પાપની નિષ્પત્તિ થાય છે. વિશેષાર્થ - શાસ્ત્રસ્ય = પ્રસ્તુત વિધિને દર્શાવનાર જે વાસ્તુશાસ્ત્ર વિ. તેનું ખરેખરું બહુમાન થવાથી. સચ્ચેષ્ટાત- (ઉત્પન્ન થયેલા) અહીં બીજાના પરાભવના ત્યાગ પ્રધાન ઉદ્યમ તેનાથી અહીં- શુદ્ધ ભૂમિને ગ્રહણમાં કોઈનો પરાભવ-તિરસ્કાર ન થાય તે પ્રમાણે પ્રયત્ન કરવાથી પરપીડાયાઃ- બીજાની તકલીફને ત્યાગન -દૂર કરવા વડે અને ભાવિમાં તકલીફ ઉત્પન નહિ કરવાથી ધર્મની નિષ્પત્તિ થાય છે. - ઉલ્ટ કરવાથી એટલે શાસ્ત્રના અબહુમાનથી અસત્યેષ્ટાથી પરપીડાથી પાપની પેદાશ થાય છે. “જેનો વિરોધિભાવ પાપનો હેતુ હોય છે, તે ધર્મહતુ હોય છે.” એ પ્રમાણેનો ન્યાય છે. સપ્રવૃત્તિનો દૂ શ્રી ષોડશકપ્રકરણમૂ = = = = = =1 5 = = જ = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy