SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૬૦૫ પરિમાણમાં કારણ માનવામાં આવે તો ત્યણુકમાં પણ અણજાતીય અણુતર પરિમાણની જ ઉત્પત્તિ થાય, મહત્પરિમાણની ઉત્પત્તિ ન થાય. તેથી ત્રણ યણકો, જેઓ વ્યણુક ઉત્પન્ન કરે છે તેમનામાં રહેલી બહત્વ સંખ્યા (ત્રણ એ બહત્વ સંખ્યા છે)ચણુકમાં મહત્પરિમાણ ઉત્પન્ન કરે છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે ત્રણ અણુઓ મળીને ત્રણુક ઉત્પન્ન થાય છે એમ કેમ નથી માન્યું? તેનું કારણ એ છે કે ત્યણુકની ઉત્પત્તિ થયા પછી જ ચણકની ઉત્પત્તિ થાય એવો ક્રમ સ્વીકારાયો છે. એટલે ત્રણ યણકો, જેઓ પોતે અણુપરિમાણ હોઈ “અણુ” જ કહેવાય છે, મળીને ચણકને ઉત્પન્ન કરે છે. અને આ ચણકમાં ત્રણ વચણકોની બહુ (ત્રિત્વ) સંખ્યા મહત્પરિમાણ ઉત્પન્ન કરે છે. એક વાર વ્યણુકમાં મહત્પરિમાણની ઉત્પત્તિ થયા પછી તો ઉત્તરોત્તર કાર્યદ્રવ્યોમાં મહત્પરિમાણની ઉત્પત્તિ પૂર્વીપૂર્વના કારણદ્રવ્યના મહત્પરિમાણથી થાય છે.] ગુણોના પચીસ પ્રકાર સ્પષ્ટપણે ગણાવવામાં આવ્યા છે. (૬૧). 15. TUTચ પર્ફોર્વિતિવિધત્વવાદस्पर्शरसरूपगन्धाः शब्दः संख्या विभागसंयोगौ । परिमाणं च पृथक्त्वं यथा परत्वापरत्वे च ॥१२॥ बुद्धिः सुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नसंस्काराः । દે: સૈદગુરુત્વે વત્વ | પતે દ્દારા યુપમ્ | 15. હવે ગુણોના જે પચીસ જ પ્રકારો છે તેમનું નિરૂપણ આચાર્ય કરે છે– સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ, શબ્દ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, દ્વેષ, સ્નેહ, ગુરુત્વ, દ્રવત્વ અને વેગ આ પચીસ ગુણો છે. (૬૨-૬૩). 16. વ્યા– સ્વન્દ્રિયગ્રાહ્યઃ પૃથિવ્યુષ્યત્નનપવનવૃત્ત. I रसो रसनेन्द्रियग्राह्यः पृथिव्युदकवृत्तिः । चक्षुर्ग्राह्यं रूपं पृथिव्युदकज्वलनवृत्ति, तच्च रूपं जलपरमाणुषु तेज:परमाणुषु च नित्यं, पार्थिवपरमाणुरूपस्य त्वग्निसंयोगो विनाशकः । सर्वकार्येषु च कारणरूपपूर्वकरूपमुत्पद्यते, उत्पन्नेषु हि व्यणुकादिकार्येषु पश्चात्तत्र रूपोत्पत्तिः, निराश्रयस्य कार्यरूपस्यानुत्पादात् । तथा कार्यरूपविनाशस्याश्रयविनाश एव हेतुः । पूर्वं हि कार्यद्रव्यस्य नाशः, तदनु च रूपस्य, आशुभावाच्च क्रमस्या Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy