SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : j | ૨૦૭ (એ ત્રણે) ક્ષેત્રિકની (=જેની ક્ષેત્રની માલિકી છે તેની) ક્ષેત્ર સંબંધી ઉપસ‘પદ્મા સ્વીકારીને 4 રહે. જ્યાં નજીકના સ્થાનામાં ચારે ખાજુ ઘણા ગચ્છે હાય, અને ચામાસાને લાયક ક્ષેત્રે ઘણાં ન હાય, ચામાસુ` નજીક આવી ગયું, તેથી બીજા કેાઈ અજાણુથી આ ક્ષેત્રમાં ન રહે એ માટે સ્નાત્રાદિના સમવસરણમાં સાધુઓના સમૂહ એકઠા થયા હાય ત્યારે પસંદ પડેલા ક્ષેત્ર સબધી અમુક સ્થળે ચામાસ' કરવા અમે જઈએ છીએ” એમ જાહેરાત ઇષ્ટ છે=કરે, તે જાહેરાતને સાંભળીને એ ક્ષેત્ર દાનાદિની પ્રધાનતાવાળા=રુચિવાળા શ્રાવાવાળુ સારું છે એમ જાણીને મર્યાદારહિત કોઈ ધમ થાની લબ્ધિવાળા સાધુ તે ક્ષેત્રમાં (=પૂર્વ ખીજાઓએ ચામાસા માટે જે ક્ષેત્ર પસંદ કર્યું. છે તેમાં) આગ્યે. તેણે ધર્મકથાથી બધા લેાકેાને પેાતાના બનાવી દીધા. શ્રાવકોના પરિચયથી ત્યાં રહ્યો. ક્ષેત્રના માલિક પછીથી આવ્યા અને કહ્યું : જાહેરાત સાંભળીને પણ તું કેમ અહી આવ્યે ? માટે અહીથી ચાલ્યું જા. આ વખતે શ્રાવકે આવીને ક્ષેત્રમાલિકને કહે કે હે ભગવંત ! તમે અને અહી' રહેા. અમે તમારા અનેનું સાચવીશુ. આ પ્રમાણે શ્રાવકના આગ્રહથી બને ત્યાં રહે ત્યારે સચિત્ત (શિષ્ય) અને ઉપધિ તેની ઈચ્છાથી ક્યારે પણ તેના ન થાય, કિંતુ ક્ષેત્રમાલિકના થાય. હવે જો નિર્વાહ ન થાય છતાં સ્વેચ્છાથી આવેલા ધકથી સાધુ ન નીકળે તેા કુલ, ગણુ અને સઘમાં વ્યવહાર થાય=આ વિવાદને નિર્ણય થાય એમ જાણવુ’. [૧૮૬-૧૮૭–૧૮૮] इत्थ सकोसमकोसे, खित्तं सावग्गहं वितिष्णम्म । कालम असंथरणे, एसा સાદારને મેરા ॥૮॥ 'इत्थ'त्ति । 'अत्र' क्षेत्रमार्गणायां यत् 'क्षेत्रं' मासप्रायोग्यं वर्षाप्रायोग्यं वा तत् सकोशमकोशं च । तत्र च यत्सकोशं तत्पूर्वादिषु प्रत्येकं सगव्यूतमूर्ध्वमधश्वार्द्धकोशमर्धयोजनेन च समन्ततो यस्य ग्रामाः सन्ति, अक्रोशं नाम यस्य मूलनिबन्धात्परतः षण्णां दिशामन्यतरस्यां द्वयोतिसृषु वा दिवीज लश्वापदस्तेन पर्वत नदीव्याघातेन गमनं भिक्षाचर्या च न संभवति । બ્ય, ઉ. ૧૦ ગા. ૧૧૧. + અહીં વ્યવહારસૂત્રના દશમા ઉદ્દેશામાં આવેલા આ વિષયને જોતાં નિર્વાહ ન થાય ત્યારે અવિધિથી રહેનારા બે અને યતનાથી રહેનાર, તથા આગળ ૧૮૬ થી ૧૮૮ એમ ત્રણ ગાથામાં કહેવાશે તેમ ધ કથાલબ્ધિસપન્ન સાધુ એમ ચારેયને કુલ, ગણુ કે સંધમાં વ્યવહાર થાય એમ સંબંધ છે. કારણકે નિહ થઈ જતા હોય તે તેા શિષ્ય અને ઉપધિ તેમના ન થાય એ રીતે બધા રહી શકે છે. એ વાત ઉપર કહેવાઈ ગઈ છે. એ વાત કહ્યા પછી નિર્વાહ ન થતા હેાય તેા એ વાત કહી છે, અને નિર્વાહ ન થતા હેાય તે શું કરવું એ અહીં ખુલાસા નથી. કિંતુ ૧૮૮ મી ગાથામાં ધમ કથાલબ્ધિસપન્ન માટે જે ખુલાસેા છે તે ખુલાસે આ ત્રણને પણ લાગુ પડે એમ મને લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy