SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते तत्र सक्रोशेऽक्रोशे च क्षेत्रे ऋतुबद्धकाले मासकल्पो वितीर्णोऽनुज्ञात इत्यर्थः, कारणे पुनर्भूयापि कालः । वर्षासु निष्कारणं चत्वारो मासा वितीर्णाः, कारणे तु प्रभूततरोऽपि । एवं वितीर्णे काले तत्क्षेत्र सावग्रह सचित्ताचित्तमिश्रावग्रहग्रहणस्थानं भवति, वितीर्णे काले तत्र सचित्तादिकमाभवतीत्यर्थः । असंस्तरणेऽनिर्गच्छतां साधूनां साधारणे च क्षेत्रे 'एषा' वक्ष्यमाणा मर्यादा || १८९ || अस्थि हु व सहग्गामा बहुगच्छ्वग्गहकरा, 'अस्थि हुति । विवक्षितस्य स्थानस्य समन्ततः सन्ति वृषभयामाः, किं विशिष्टाः १ इत्याह-'कुदेशनगरोपमाः' अल्पदेशनगर सदृशाः, तथा 'सुखविहारा: " यत्र साधूनां विहारः सुखेन भवति, तथा बहुगच्छोपग्रहकारिणस्तेषु सीमाच्छेदेन वस्तव्यम् ॥ १९०॥ ક્ષેત્રની વિચારણામાં માસપ્રાયેમ્પ કે ચતુર્માસ પ્રાયેાગ્ય ક્ષેત્ર સક્રોશ અને અક્રોશ એમ એ પ્રકારે છે. જે ક્ષેત્રની પૂર્વાદ પ્રત્યેક દિશામાં સવા યેાજન સુધી, ઊર્ધ્વ દિશામાં અર્ધા ગાઉ સુધી, નીચેની દિશામાં અધ ચેાજન સુધી, ચારે બાજુ ગામે! હાય તે સક્રોશ ક્ષેત્ર છે, જે ક્ષેત્રના મૂળસ ́બ'ધની પછીથી છ દિશાઓમાંથી કઈ એક દિશામાં, એ દિશામાં કે ત્રણ દિશામાં જંગલ, જલ, જગલી પશુ, ચાર, પર્યંત અને નદીના બ્યાઘાતથી જઈ ન શકાય અને ભિક્ષા ન મળે તે અક્રોશક્ષેત્ર છે. સક્રોશ કે અક્રોશ ક્ષેત્રમાં શેષકાળમાં એક મહિના રહેવાની અનુજ્ઞા છે. કારણસર તેા વધારે કાળ પણ રહેવાની છૂટ છે. ચામાસામાં નિષ્કારણ ચર મહિના, અને કારણસર વધારે કાળ પણ રહેવાની અનુજ્ઞા છે. આ પ્રમાણે જેટલા કાળની અનુજ્ઞા છે તેટલા કાળમાં તે ક્ષેત્ર અવગ્રહ સહિત છે, અર્થાત્ સચિત્ત (-શિષ્ય), અચિત્ત (–ઉધિ) અને મિશ્ર (ઉપધિ સહિત શિ) રૂપ અવગ્રહને લેવાનુ સ્થાન છે, તેટલા કાળ સુધી તે ક્ષેત્રમાં સચિત્ત વગેરે તેનુ થાય છે. નિર્વાહ ન થતા હાય ત્યારે નહિ જનાર સાધુઓની અને સાધારણ ક્ષેત્રમાં મર્યાદા આ પ્રમાણે (નીચે મુજબ) છે. [૧૮૯] નાના દેશના નગર સમાન, જ્યાં સુખપૂર્વક સાધુના વિહાર થાય, ઘણા ગચ્છોને ઉપગ્રહ કરનારા હાય, તેવા વૃષભગામે હોય છે. તે વૃષભગામેામાં હ્રના નિર્ણય કરીને २. [१०] कुदेसनगरोवमा सीमाछेएण तत्र वृषभक्षेत्रं द्विविधम्-ऋतुबद्धे वर्षाकाले च । एकैकं त्रिविधम्- जघन्यं मध्यममु त्कृष्टं च । तत्रर्तुबद्धे जघन्यमाह Jain Education International सुहविहारा । वसियव्वं ॥ १९०॥ जत्थ खलु तिष्णि गच्छा, पण्णरसुभया जणा परिवर्तति । बसभक्खेचं, तव्विवरीअं भवे इयरं ॥ १९९॥ एयं ' जत्थ खलु'ति । यत्र खलु 'उभये जना: ' आचार्यो गणावच्छेदकश्च । तत्राचार्य आत्मद्वितीयो गणावच्छेदकात्मतृतीय इति सर्वसङ्ख्यया पञ्चदश जनास्त्रयो गच्छाः परिवसन्ति, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy