SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः | | २१३ श्चित्तव्यवहारकारीति प्रियधर्मादिपदानामुपन्यासः । तथा रागस्तु भवति निश्रा, उपश्रितश्च द्वेषसंयुक्तः । निश्रोपश्राशब्दौ रागद्वेषपर्यायावित्यर्थः ॥६२॥ પ્રિયધર્મા આદિ વિશેષણનું ફળ અને નિશ્રા-ઉપશ્રા શબ્દનો અર્થ કહે છે – પ્રિય ધમાં, દઢધર્મા, સૂત્રાર્થોભયને જાણનાર અને સંવિગ્ન પ્રાયશ્ચિત્ત આપે તે વિશ્વાસ થાય છે કે આ ખોટે પ્રાયશ્ચિત્ત વ્યવહાર નહિ કરે. માટે અહીં પ્રિયધર્મા આદિ પદોને ઉલ્લેખ કર્યો છે. નિશ્રા એટલે રાગ. ઉપશ્રિત એટલે દ્વેષસંયુક્ત. અર્થાત્ નિશ્રા અને ઉપશ્રા શબ્દો અનુક્રમે રાગ અને દ્વેષના પર્યાયવાચી છે. [૬૨] निश्रीपश्राशब्दयोर्द्वितीयं व्याख्यानमाह अहवा आहारादी, दाहिइ मज्झं तु एस. णिस्सा उ । सीसो पडिच्छओ वा, होइ उवस्साकुलादी वा ॥६३॥ 'अहव'त्ति । अथवा एषोऽनुवर्तितः सन् मह्यमाहारादिकं दास्यतीत्येषाऽपेक्षा लञ्चोपजीवनस्वभावा निश्रा । तथा एष मे शिष्यः, एष मे प्रतीच्छकः, इदं मे मातृकुलम् , इदं पितृकुलम् , आदिशब्दादिमे मम सहदेशवासिनः, भक्ता वा इमे सदैव मम इत्यपेक्षा पक्षाभ्युपगमस्वरूपा भवत्युपश्रा ॥६३।। નિશ્રા-ઉપશ્રા શબ્દોની બીજી વ્યાખ્યા કહે છે : અથવા આ મારો અનુયાયી બનીને મને આહાર વગેરે આપશે એ પ્રમાણે લાંચ લેવા સ્વરૂપ અપેક્ષા એ નિશ્રા છે. આ મારો શિષ્ય છે, આ માટે પ્રતીરછક (=નિશ્રામાં રહેનાર) છે, આ મારું માતૃકુલ છે, આ મારું પિતૃકુલ છે, આ મારા દેશના સહવાસીઓ છે, આ હમેશાં જ મારા ભક્તો છે, એમ પક્ષના સ્વીકાર સ્વરૂપ અપેક્ષા એ ઉપડ્યા છે. [૩] अत्र सूत्रार्थवित्त्वगुणप्राधान्यमाह ग्रन्थकृत् इयरगुणाणुगमम्मि वि, छेयत्थाणं अपारगत्तम्मि । ववहारित्तं भावे, णो खलु जिणसासणे दिढें ॥६४॥ 'इयर'त्ति । इतरगुणानां-प्रियधर्मत्वादिनामनुगमेऽपि छेदार्थानामपारगत्वे नो खलु जिनशासने भावे व्यवहारित्वं दृष्टम् ॥६४॥ અહીં ગ્રંથકાર સૂત્રાર્થબોધની પ્રધાનતા જણાવે છે - ધર્મપ્રેમ આઢિ ગુણે હોવા છતાં છેદગ્રંથના અર્થોનું બરોબર જ્ઞાન ન હોય તે जिनशासनमा मा व्यवसाय धुनथी. २मर्थात. ते भाव व्यवहारी नथी. [१४] तथा चोक्तं व्यवहारभाष्ये दशमोद्देशके जो सुअमहिज्जइ बहुं, सुत्तत्थं च निउणं न याणाइ । कप्पे ववहारम्मि य, सो न पमाणं सुअहराणं ॥६५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy