SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जो सुअमहिज्जइ बहुं, मुत्तत्थं च णिउणं वियाणाइ । कप्पे ववहारम्मि य, सो उ पमाणं सुअहराणं ॥६६॥ कप्पस्स उ णिज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स । जो अत्थओ ण याणइ, ववहारी सो णऽणुण्णाओ ॥६७॥ कप्पस्स उ णिज्जुर्ति, ववहारस्सेव परमनिउणस्स । - जो अत्थओ वियाणइ, ववहारी सो अणुण्णाओ ॥६८॥ जो सुअ'मिति । यः कल्पव्यवहारे सूत्रं बह्वधीते सूत्रार्थं च निपुणं न जानाति स व्यवहारविषये न प्रमाणं श्रुतधराणाम् ॥६५॥ 'जो सुअ'मिति । यस्तु कल्पे व्यवहारे च सूत्रं बह्वधीते सूत्रार्थ च निपुणं विजानाति स प्रमाणं व्यवहारे श्रुतधराणाम् ॥६६॥ 'कप्पस्स उ'त्ति । कल्पस्य व्यवहारस्य च परमनिपुणस्य यो नियुक्तिमर्थतो न जानाति स व्यवहारी नानुज्ञातः ॥६७।। 'कप्परस उत्ति । यस्तु कल्पस्य व्यवहारस्य च परमनिपुणस्य नियुक्तिमर्थतो विजानाति स व्यवहारी अनुज्ञातः ।।६८।। व्यवसायन शभा देशामा (आ. १०४ थी १०७) यु. हैं : જે કહ૫-વ્યવહારમાં સૂત્ર બહુ ભણે છે, પણ સૂત્રના અર્થને બરાબર જાણતો નથી તે શ્રતધરોને વ્યવહારના વિષયમાં પ્રમાણ નથી. [૬૫] જે ક૫-વ્યવહારમાં સૂત્રને બહુ ભણે છે, અને સૂત્રના અર્થને બરાબર જાણે છે તે શ્રતધરોને વ્યવહારના વિષયમાં प्रभाए छे. [१६] ૪ પરમ નિપુણ એવા ક૯૫ અને વ્યવહારની નિર્યુક્તિને અર્થથી જે જાણ નથી તે વ્યવહારી અસંમત છે. [૬૭] પરમ સૂક્ષમ કલપ અને વ્યવહારની નિયુક્તિને અર્થથી જે જાણે છે તે વ્યવહાર સંમત છે. [૬૮] उक्तमेवार्थ सूत्रसम्मत्या गुढयन्नाह ग्रन्थकारः इत्तो अ दश्वओ भावओ अ अपरिच्छयम्मि इच्छंते । गच्छस्साणुन्नाए, पडिसेहो दंसिओ सुत्ते ॥६९॥ 'इतो अत्ति । 'अत एव' सूत्रार्थवित्त्वाभावे व्यवहारित्वायोगादेव द्रव्यतो भावतश्चापरिच्छदे इच्छति गणं धारयितुं गच्छानुज्ञायाः प्रतिषेधो दर्शितः 'सूत्रे' व्यवहारतृतीयोदेशकाद्यसूत्रे, तथा च तत्-"भिक्खू य इच्छिज्जा गणं धारइत्तए भगवं च से अपलिच्छन्ने * કલ્પ–વ્યવહારનું અધ્યયન કરનાર પરમ નિપુણ=કુશળ બનતે હોવાથી ઉપચારથી કલ્પવ્યવહારને પણ પરમનિપુણ કહી શકાય. અથવા પરમ નિપુણ એટલે પરમસૂમ. ક૫-વ્યવહારમાં પરમ સૂક્ષ્મ વિષયો કહ્યા હોવાથી તેને પરમ સૂક્ષ્મ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy