SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्वविनिश्चये प्रथमोल्लासः ] [ શરૂ अट्ठविहं पच्छित्तं, छेओ मूलं च णत्थि सामइए । थेराण जिणाणं पुण, जाव तवो छविहं होइ ॥१८७।। छेओवट्ठावणिए, पायच्छित्ता हवंति सव्वे वि ।। थेराण जिणाणं पुण, मूलंतं अट्टहा होइ ॥१८८॥ परिहारविसुद्धीए, मूलंता अट्ट होंति पच्छित्ता । थेराण जिणाणं पुण, छेयाइविवज्जिा हुंति ॥१८९॥ મા” ત સત નાથા તા. ગુજનાઃ ૨૮ હવે કયા પ્રાયશ્ચિત્તને વિચછેદ થયો અને કેને કેટલાં પ્રાયશ્ચિત્ત હોય તે કહે છે : ચૌદ પૂર્વ વિ છેદ થતાં પ્રથમ સંઘયણ અને છેલ્લા બે પ્રાયશ્ચિત્ત વિચ્છેદ પામ્યાં છે. આથી હમણ આઠ પ્રાયશ્ચિત્તો છે. આઠ પ્રાયશ્ચિત્ત તીર્થ સુધી રહેશે. [૧૮૩] આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ આ છ પ્રાયશ્ચિત્તે પુલાકનિગ્રંથને હોય છે. [૧૮] વિકલ્પી બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધા ય (દશેય) પ્રાયશ્ચિત્તો હોય છે. જિનકલ્પીઓને છેલ્લા બે સિવાયનાં આઠ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮૫] નિગ્રંથ સાધુને આલેચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્તો હોય છે. સ્નાતકને વિવેક નામનું એક જ પ્રાયશ્ચિત્ત હોય છે. [૧૮૬) સામાયિક ચારિત્રમાં સ્થવિરકલ્પીઓને છેદ અને મૂલ સિવાય આઠ અને જિનકપીઓને તપ સુધીનાં છ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮૭] છેદપસ્થાપનીય ચારિત્રમાં સ્થવિરકપીઓને બધાં પ્રાયશ્ચિત્ત અને જિનકલ્પીઓને મૂલ સુધીનાં આઠ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮૮] પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં સ્થવિરકલ્પીઓને મૂલ સુધી આઠ અને જિનકલ્પીઓને છેદાદિ વિના છ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮] जा तित्थं अणुवित्ती, दुण्ह णियंठाण संजयाणं च । चउरो गुरुआ मासा, ता पच्छित्तस्स निन्हवणे ॥१९॥ 'जा तित्थंति । यावत्तीर्थमनुवृत्तिः 'द्वयोनिम्रन्थयोः' बकुशकुशीलयोः 'संयतयोश्च' इत्वरसामायिकच्छेदोपस्थापनिकयोः तावत्प्रायश्चित्तस्य 'निहवे' नास्ति प्रायश्चित्तमिदानीं ददतां कुर्वतां चाभावादित्यपलापे चत्वारो गुरुका मासाः प्रायश्चित्तं भवति, तदुक्तम्-“दोसु अ वुच्छिन्नेसुं, अविहं दितया करिता य । न वि केई दीसंती, वयमाणे भारिआ चउरो ॥१॥” त्ति ॥१९॥ * જુઓ વ્યવહારસૂત્ર ઉ. ૧૦ ગા. ૩૫૩ વગેરે. ૪ અહીં સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રમાં પ્રાયશ્ચિત્ત કેમ ન જણાવ્યું એ એક પ્રશ્ન છે. વ્યવહારસૂત્રમાં એ બેમાં આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્તો જણાવ્યાં છે. (વ્ય. ઉં. ૧૦ ગા. ૩૬૪) ગુ. ૨૦ માં છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy