Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 5
________________ માલમ પડે અથવા સુધારે વધારો કરવાનું લાગે તેમણે દરેક જ્ઞાન ભંડારમાં લખી જણાવવું કે એગ્ય ફેરફાર થાય. વર્તમાન સમયમાં પશ્ચિમના દેશમાં વિદ્યાનંદ વધવાથી કેટલાક અન્ય વિદ્વાને આપણા જૈન સત્રમાં પ્રેમ ધરાવતા થયા છે, પણ તેઓના અભિપ્રાયમાં જ્યાં વાત ન સમજાય ત્યાં ગમે તેમ લખી પણ દેવાય છે, તેમને આ સટીક ભાષાંતર છપાવાથી સરખાવવાનું મળશે, તમ સાધુ માર્ગી પંથવાળા બા ઉપર કામ ચલાવનારને ઘણું જાણવાનું મળશે, તેમ દિગંબર વિચ્છેદ માને છે તેમને પણ વિચારવાનું મળશે, આ સૂત્ર સાધુઓનું સર્વસ્વ છે, અને જિનેશ્વર સમવસરણમાં પ્રથમ એને જ ઉપદેશેલું હોવાથી આ સૂત્ર આપણું વારંવાર લક્ષ્ય રહેવું જોઈએ. પાંચમે ભાગ પૂરો થતાં પાંચ ભાગની આખી સમાજના એકાદ સારા અંગ્રેજી સંસ્કૃત ભણેલા વિદ્વાન પાસે લખાવવા વિચાર છે. માટે ચાર ભાગ વાંચતા જે કંઇ નવીન સુધારવા જેવું લાગે તેણે લખી જણાવવું, • આ ભાગ છપાતાં આ પુસ્તક માટે નીચલી મદદ મળી છે. તેમને સાદર ધન્યવાદ આપવામાં આવે છે. રૂા. ૨૫૦) મેતા પરથી રાજ મુળચંદના સ્મરણાર્થે પાલણપુ. રંવાળા ઝવેરી વીરચંદભાઇના કુટુંબ તરફથી તેમના, તેમની સ્ત્રીના, માતુશ્રીના, બંધુના તથા બેન દીવાળીના સ્મરણાર્થે આ મહા પુણ્યનું કામ સમજી આપેલ છે તે ગાંધી કેવલાલ અમુલખભાઈ મારફતે આવેલ તે ત્રીજા ભાગમાં બતાવેલ છે. શેઠ દલીચંદ વીરચંદ જેઓ જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત વડાટાના પ્રમુખ છે, અને અનેક ધર્મોના કાર્યોમાં આગેવાન ભાગ ઝવવા ન દીવાલ "

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 312