________________
ગિશાસ
થતો હોવાથી જીવહિંસા કરે છે, જ્યારે સાધુ તે નવવિધ હિંસાના ત્યાગી હોવાથી હર સમય સમિતિ અને ગુપ્તિ યુક્ત હોય છે. તેથી તે તપ્તગોલક માફક હિંસા કરતા નથી. એટલા માટે ગૃહસ્થના ગમનાગમન ઉપર કાબૂ રાખવા માટે આ વ્રત આવશ્યક છે અને તેથી તેને માટે તે શુભ પણ છે. તેવી જ રીતે બીજાં બે ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતા પણ ગૃહસ્થ માટે જ જોયેલાં છે, સાધુ માટે નહિ. ]
जगदाक्रममाणस्य प्रसरल्लोभवारिधेः। स्खलनं विदधे तेन येन दिग्वरतिः कृता ॥३॥
જે માણસ “દિગવિરતિ” વ્રત લે છે તે સમસ્ત સંસાર ઉપર આક્રમણ કરવા ધસતા લેભસમુદ્રને ધે છે. (૩)
ગેલેગમાન ગુણવત भोगोपभोगयोः संख्या शक्त्या यत्र विधीयते । भोगोपभोगमानं तद् द्वैतीयीकं गुणवतम् ॥४॥
જે વ્રતમાં ભેગેપભેગની વસ્તુઓની સંખ્યા–મર્યાદા યથાશક્તિ નક્કી કરાય છે, તે “ભેગેપલેગમાન નામનું બીજું ગુણવ્રત છે. (૪)
ભેગેપભેગનું સ્વરૂપ सकृदेव भुज्यते यः स भोगोऽनस्रगादिकः । पुनः पुनः पुनर्नोग्य उपभोगोऽङ्गनादिकः ॥५॥
અન્ન, પુષ્પમાળા વગેરે જે એક જ વખત ગવાય છે તે “ગ” અને સ્ત્રી (વસ્ત્ર, અલંકાર) વગેરે જે વારંવાર ભગવાય છે તે “ઉપભેગ.” (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org