Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 430
________________ (૭૪૨) “ નિમાઁલ સાધુ ભગતિ લહી....સખી૰ યાગ અવંચક હાય....સખી કિરિયાવ'ચક તિમ સહી....સખી॰ કુલ અવ'ચક જોય....સખી” શ્રી આનઘનજી વળી આ અવચકત્રયની પ્રાપ્તિ એ પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સત્પુરુષ–ભાવસાધુનું બાહ્યથી-દ્રવ્યથી સ્કૂલ ગુણવંતપણું તથા'ન થવું તે દ્રવ્યથી ચેાગાવ'ચક છે; તેવા સત્પુરુષા પ્રત્યે દ્રવ્યથી વધનાદિ ક્રિયા તે દ્રવ્યથી ક્રિયાવંચક છે; અને તેવા સત્પુરુષા પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી પ્રાપ્ત થતુ ફળ તે દ્રવ્યથી ફલાવચક છે. સાચા સત્પુરુષને આશ્રીનેભાવયેાગીને અવલખીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવ`ચકત્રયીના કારણરૂપ થઇ પડે છે. ભાવથી-સાચા સત્પુરુષનું, ભાવસાધુનું સત્પુરુષ સ્વરૂપે અંતથી—ભાવથી સૂક્ષ્મ ગુણવ'તપણે તથાદન થવુ તે ભાવથી ચેાગાવચક છે. અને તેવા સત્પુરુષા પ્રત્યે જે ભાવ વંદનાદિ ક્રિયા તે ભાવથી ક્રિયાવંચક છે. અને તેવા સત્પુરુષા થકી જે ભાવ ધમ લિસિદ્ધિ થવી તે ભાવથી ફલાવ'ચક છે અથવા સદ્ગુરુના સઉપદેશજન્મ સદ્બાધ થકી જીવને સ્વરૂપ લક્ષ્યના યોગ થવા તે ભાવથી યેાગાવચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપસાધક ક્રિયા તે ભાવથી ક્રિયાવ‘ચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી-આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફેલાવ‘ચક, આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હાય, તે કોઇ પણ મુમુક્ષુ યાગી આ યાગ પ્રયાગના અધિકારી છે એમ તાત્પય છે. પણ તેમાંયે મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વના મુદ્દો એટલા જ છે કે આ અવ'ચકત્રય સત્પુરુષ આશ્રી હાવા જોઇએ, સાચા સત-ખરેખરા ભાવસાધુ ભાવયાગીને આશ્રીને જ હાવા જોઇએ. વધારે શુ? તાપ રૂપ સારાંશ કે—સત્પુરુષનું તથાદન અર્થાત્ તેના સ્વરૂપની ઓળખાણ તે ચેાગાવ'ચક છે. સત્પુરુષને સત્પુરુષ સ્વરૂપે એાળખી તેના પ્રત્યે પ્રણામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને સત્પુરુષ થકી ધર્મ સિદ્ધિ ખાખતમાં પ્રાપ્ત થતું જે સાનુખ ધ ફલ તે ફલાવચક છે. અથવા સ્વરૂપને ઓળખવુ. તે ચેાગાવ'ચક, સ્વરૂપને સાધવુડ તે ક્રિયાવ’ચક, ને સ્વરૂપને પામવું તે ફ્લાવ‘ચક દ્રવ્ય-ભાવ અવચત્રયી યોગદૃષ્ટિસમુચ્ચય E એમ એએનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતયેાજન કહે છે :— कुलादियोगिनामस्मान्मतोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादेरुपकारे ऽस्ति श्वतः || २२२ ॥ વૃત્તિ—હયોગિનામ્-ઉક્ત લક્ષણતા કુલયોગી આદિત, અસ્મા-આ થકી, આ યોગદૃષ્ટિસમુચ્ચય થકી, મત્તોઽષિ-મ્હારા કરતાં પણુ,ગ઼હીમતામ્—જડબુદ્ધિ એવા બીજાએને શું ? તેા કે ત્રત્રળાત્ શ્રવણચકી, પક્ષપાત રે:-પક્ષપાત, શુભેચ્છા આદિને લીધે, ૩૧ ઽસ્તિ છેરાત:લેશથી ઉપકાર છે,તથાપ્રકારે ખીજપુષ્ટિ વડે કરીને.

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456