Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 10
________________ સહેલો વાત છે ? જેમની પાસે સાદ્ધિથા કાળ પૂરતું ન હોય તેમનાથી શું તે ખની શકે તેમ છે? એક ઉપયોગી ખાખત સાહિત્યસપત્તિ વગરના એક માજીસ લેાકને કહેશે તેના ઉપર કાઈ ધ્યાન પણ નહિ આપે અગર સાધારણ ધ્યાન આપી તેને જતી કરશે, જ્યારે તેજ મામતને સાહિત્યસપત્તિ ધરાવનારા કઈ ખીજે માણ્યુ લેાકેાની સમક્ષમાં એવી રીતે મૂકશે કે જેથી લાકા તેમાં તલ્લીન થશે, તે ખામતને સર્વાંથી પહેલાં ગ્રાહ્ય ગણશે, તેનાપર તેઓને પૂર્ણ આસક્તિ થશે, તેના સંપાદનને માટે તેએ પૂર્ણ શ્રમ ઉઠાવશે. આ સઘળું શાને લીધે ? કેવળ સાહિત્યના પ્રભાવને લીધે, જ્યારે આ પ્રમાણે છે ત્યારે પછી માનવજીવનને સફળ કરવામાટે ધર્મ જેવી ગ્રાહ્ય વસ્તુની ઉપયેાગિતા આપણાં અંતઃકરણમાં મજબૂત રીતે સમજાય અને મન જેવી અસ્થિર ચીજની સાથે તે સ્થિર રીતે ચાટી રહે તેમ થવાને માટે તેમાં સાહિત્યને સાધનતરીકે ઉપયોગમાં લેવું એ શું જરા પણ ઓછું આવશ્યક છે ? જૂદા જૂદા પ્રકારના અધિકારીઓને સમજાવી સારે રસ્તે ચડાવવા તેમાં સાહિત્યનીજ જરૂર છે. કારણકે સાહિત્ય એ અનેક ભિન્ન ભિન્ન વિષ ચેનું એક વિશ્રાંતિ સ્થાન છે. એક સુંદર મ્યુઝિયમમાં તમે પ્રવેશ કરશે અને પછી તેમાં અનેક પ્રકારની ચીજો તમારી નજરે પડશે, એમાંની સઘળી નહિ તે કોઈ પણ ચીજ તમારા અંતઃકરણને પેાતાની તરફ ખેંચશે અને તમને ખુશ કરશે. એટલુંજ નહિ પણ તમારા ચુસ્ત અંતઃકરણને ઉત્સાહિત મના વશે અગર ઉંઘતા અતઃકરણને જાગૃત કરશે અને તેની અંદર કઈ કઈ વિચારાના સંચાર કરશે તથા તેને પરિણામે તેને કંઇ નિચ કરવાની કે નિશ્ચય ખાંધવાની ટેવવાળુ' મનાવશે. એક ઉત્તમ પ્રકારનું સાહિત્યનું પુસ્તક પણ તેના વાંચનારને એવાજ પ્રકારને લાભ આપનારૂં છે. તેથી આપણા જૈનસમાજમાં ધર્મનિષ્ઠા જાગૃત રહેવા, સિદ્ધાંત ગ્રંથા સમજવાની ચેાગ્યતા પ્રાપ્ત થવા, સંશયજેવાં સ્થાનેમાં પશુ નિર્ણય કરી શકાય તેવું સામર્થ્ય બુદ્ધિને મળવા અને સામાન્ય યુક્તિપ્રયુક્તિવાળા માણસો આડું અવળું સમજાવી પેાતાની તરફ ખે'ચી જાય એવી નમળી હાલતના મનને દઢતા મળવા આવાં પુસ્તકાની ખાસ જરૂર છે. આપણામાં સંસ્કૃત ભાષાની અંદર તથા માગધી ભાષાની અંદર આવી જાતનાં પુસ્તકા પુષ્કળ મળી આવશે પરંતુ તે ભાષાને નહિ જાણનારા અને માત્ર ગુજરાતી ભાષાજ સમજનારા લાખા ભાઇઓને ઉપયાગમાં આવે એવાં સાહિત્યપુસ્તકની ગુજરાતી ભાષામાં ખેાટ હતી તે પૂરી પાડવામાટે આ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર પડી છે. પ્રથમ વિભાગના છ પરિચ્છેદ કરવામાં આવ્યા છે અને તે દરેક પરિછે ને એકબીજા સાથે સંગતિ તથા સામાન્ય આવશ્યકતા એ સઘળું ત્યાંજ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 640