Book Title: Vividh Haim Rachna Samucchay Author(s): Hemchandrasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ કચ્છ પ્રકાશકીય શ્રી દેવસૂરિ ગ્રંથમાળા તરફથી આ વિવિધ શૈરવના સમુચ્ચય' નામનો ગ્રંથ બહાર પડી રહ્યો છે એ અમારા માટે ઘણા આનંદનો વિષય છે. જય જિનેન્દ્ર ગ્રાફિક્સે આ ગ્રંથ સારી રીતે કાળજીપૂર્વક છાપ્યો છે તે બદલ અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. શ્રુતાનુરાગી એક અનામી વ્યક્તિએ (યુ.એસ.એ. નિવાસી) સંપૂર્ણ આર્થિક લાભ લીધો છે. તેમની એ શ્રુતભક્તિની અનુમોદના. – પ્રકાશકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 332