Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 216
________________ विवेकविलासेऽष्टम उल्लास પ્રફુલ્લિત, પાપી પુરૂષની નીચી, વ્યગ્ર ચિત્ત વાળાની શૂન્ય, રાગી પુરૂષની પાછી વળનારી, મધ્યસ્થ પુરૂષની મધ્ય પ્રદેશે રહેનારી, સજજન પુરૂષની સરલ, વિલખા માણસની આડી અવળી, કામી પુરૂષની વિકારવાળી, અદેખાઇ કરનાર માયુસની ભમરાના મરડવાથી વાંકી, મદેન્મત પુરૂષની આમ તેમ ભમનારી, દીન પુરૂષની આંસુથી મલિન થએલી, ચોરની ચંચળ, નિદ્રાલુ પુરૂષની ભાન વિનાની અને ડરી ગએલા માણસની આચકી ખાનારી હોય છે. એવા દૃષ્ટિના ઘણા ભેદ છે. તેમાંથી અહીં કેટલાક દેખાયા. (૩૩૭) (૩૩૮) (૩૩૯) (૩૪૦) (મથ નેત્રપા ) दृक्स्वरूपमथो वक्ष्ये, स्वभावोपाधिसंभवम् ॥ ३४१॥ रक्तत्वं धवलत्वं च, श्यामत्वमतिनिर्मलम् ॥ पर्यन्तपार्वतारासु, दृशोः शस्यं यथाक्रमम् ॥ ३४२॥ અર્થ-હવે સ્વભાવથી તથા કારણથી નીપજેલું આનું સ્વરૂપ કહિશું. આંખના છેડા રાતા તથા નિર્મલ સારા, કીકીના બે પડખા સફેદ તથા નિર્મલ સારા અને કીકી કાળી તથા નિર્મલ સારી. (૩૪૧ ) (૩૪૨) हरितालप्रभैश्चक्री, नेत्रैर्नीलैरहंमदः ॥ रक्तैर्नृपः सितैानी, मधुपिङ्गैर्महाधनः ॥ ३४३॥ અર્થ –હરતાળ સરખી આંખો હોય તો ચક્રવર્તી, નીલવર્ણ હોય તે અહંકારી, રાતી હોય તો રાજા, ધોળી હોય તો જ્ઞાની અને મધ સરખી ભૂરા રંગની હોય તો મોટે દ્રવ્યવાનું થાય. (૩૪૩) सेनाध्यक्षो गजाक्षः स्या-दीर्घाक्षश्चिरजीवितः॥ विस्तीर्णाक्षो महाभोगी, कामी पारावतेक्षणः ॥ ३४४ ॥ અર્થ –હાથી સરખી આંખો હોય તો સેનાપતિ થાય, લાંબી આંખો હોય તો ચિરકાળ જીવે, પહેલી હોય તો સુખનો ઘણે ભગવેનાર થાય, અને પારેવા સરખી હોય તો કામી થાય. (૩૪૪) नकुलाक्षा मयूराक्षा, मध्यमाः पुरुषाः पुनः॥ વાક્ષ ધૂમરક્ષાશુ, મvqIક્ષાશ્ચ તેશ્વમાં: રૂપા અર્થ ---નેળિયા સરખી તથા મેર સરખી આંખવાળા પુરૂષો મધ્યમ હોય "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268