Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text ________________ 230 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૭૩. યોનિસ્તવ, ઘર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. રત્નપાલનૃપ કથાનકે, સોમમંડનગણિ, સંપા. પ્રવર્તકશ્રી કાન્તિવિજયશિષ્ય મુનિ ચતુરવિજય : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૯. રત્નાકરપચ્ચીશી, પ્રયો. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈ.ચૅ.કૉ.હે, પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૩. રત્નાકરપચ્ચીસી, રત્નાકરસૂરિ, ગુજ. પદ્યમાં અનુ. માસ્તર શામજી હેમચંદ્ર દેસાઈ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા : જૈ જે.કૉ. હે, 5.144-5-6, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૪-૫૫. રાજકુમારી સુદર્શન યાને સમળીવિહાર, મૂળ માગધીમાં કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ (તપાગચ્છના સ્થાપક શ્રી જયચંદ્રસૂરિના શિષ્ય), માગધી પ્રબંધ પરથી લખનાર પં. શ્રી કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૩-૮૪. લગ્નાદિક શુભ પ્રસંગે ગવાતાં માંગલિક ગીતો, સંગ્રા. બહેન જશકુંવર કુંવરજી આણંદજી : જૈ.જે.કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૩-૮૪. લધ્વલ્પબદુત્વ, ધર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., .103, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. લેખસંગ્રહ ૧લો ભાગ, મુનિ ચારિત્રવિજયજી, પ્રકા. મેઘજી હીરજી : જૈ.જે. કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૧૯-૨૦. લોકનાદ્ધાત્રિશિકા, ઘર્મઘોષસૂરિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ. હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. લોકપ્રકાશ - પ્રથમ વિભાગ, વિનયવિજયજી, પ્રકા. દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ, સુરત : જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૮૮-૮૯. લોહાણા જ્ઞાતિની ઉત્પત્તિ અને તેનો ઇતિહાસ, યોજક ઠક્કર ઉદ્ધવજી તુલસીદાસ તન્ના, પ્રકા. બાપુભાઈ કહાનજી પરીખ - તંત્રી લુહાણા.
Loading... Page Navigation 1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286