Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ ૫૬ વિરાગની મસ્તી લીનતા અને દીનતાને દફનાવતા હોય, એ ગામમાં એક દુઃખીયારી સ્ત્રી દુઃખની મારી અને દીનતાના વીંછીના ડંખથી કણસતી કૂવો પૂરે એ ખરેખર એ ગામડાના આશ્ચર્યની પરાકાષ્ટા હતી. મધરાતે પણ જાગતો વિમળ શું ભરબપોરે ઊંઘી ગયો હશે! તત્ત્વજ્ઞાની જીવરામદા પણ શું ગફલતમાં રહી ગયા હશે! ગમે તેમ હશે પણ એક અબળાએ બળવાન બનીને કૂવો પૂર્યો, એ એક ઉઘાડું સત્ય હતું. EM CAM.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104