Book Title: Vinit Jodni Kosh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 9
________________ १० ૨૦. શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થાકે લાગતા હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હસ્વ લખવા. અનુસ્વારના ઉચ્ચાર અનુનાસિક જેવા થતા હોય ત્યાં યુક્તાક્ષર ગણવા. ઉદા॰ કિસ્તી, શિસ્ત, ડુક્કર, જીસ્સા, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, જિંગાડી, લુંગી, દુધ, તુંડા, નોંધ સામાન્ય રીતે ગુજરાતીમા જિ લખવાના રિવાજ નથી; જી જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા॰ જિંદગી; જિતાડવું; જિવાડવુ. ૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમ કે, જુદું, ઉદ્દેવુ', ડિલ ) તેવા મે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય તથા ઊ દીધું લખવાં. ઉદા॰ ચૂક, શૂ, તૂત, ઝૂલા, ઝીણું, છો. અપવાદ~ સુધી, દુખ, જુએ. નોંધ — મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કણિરૂપામાં હસ્વ થાય છે. જુઓ નિયમ ૨૪ મા ૨૨. જ્યાં બ્યુત્પત્તિને આધારે જુદી તેણી ન થતી હોય ( જેમ કે, ઉપર, ચુગલ, કરતું, મુગટ, અંગુર ) તેવા એથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ કે ઊ પછી લઘુ અક્ષર આવે તો તે દીધું લખવાં, અને ગુરુ અક્ષર આવે તો તે હસ્વ લખવાં. ઉદા નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત, દુકાળ, સુતાર, તડૂક, કિનારો, ભુલાવ, મિચાવ, તડુકાવ. અપવાદ ૧ - વિશેષણ પરથી થતાં નામે તેમજ નામ પરથી ખનતાં ભાવવાચક નામામાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા ગરીબ-ગરીબાઈ; વકીલ–વકીલાત; ચીકણું-ચીકણાઈ, ચીકાશ; મીઠું-મીઠાશ, મીઠાણુ; જૂઠ્ઠું-જૂઠ્ઠાણું; પીળુ –પીળાશ; ઝીણુંઝીવટ. - નોંધ – વેધી–વૈધિત્વ, અભિમાની–અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હાઈ ફેરફાર કરવામાં આવે છે. અપવાદ ૨ ~~~ કેટલાક શબ્દો ખેાલતાં ઉપાંત્ર્ય અક્ષર ઉપ ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દીર્ઘ કરવાં. ઉદા ગેટીટો દાગીના, અરડૂસા, દતૂડી વગેરે. જેમાં આ જાતને! ભાર નથી આવતા એવ નોંધ : -: ટહુકા, ઉડી, મહુ, ૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમ હૅસ્વ લખવાં. ઉદા॰ મિજલસ, ભુલામણું, હિલચાલ, કિ ટિપણિયા, ટિટિયારા, ટિચકારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 732