Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 142
________________ પરમપૂજ્ય આ. શ્રી પૂછ્યાનંદસૂરીશ્વજી તરફથી... આ. શ્રી વારિષણસૂરિજી મ.સા. યશોવિજયજીની યશસ્વી ક્લમે લખાયેલી બુક ‘વિદ્યુત પ્રકાશની સવ્રતા' પ્રત્યેક પાપભીરૂ આત્માએ અવશ્ય વાંચી વિચારી ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ' માની સર્વજ્ઞ વાણીની વાતોમાં વિશ્વાસ કેળવવા બુક સુંદર સહાયક બનશે. પ્રત્યેક પાના પરની આગમ પાઠ દલીલોની રજુ કરવાની કલા જોતાં તેઉકાયની નિર્જીવતાની વાતોની પોકળતા સમજાય છે ને રક્ષા કરવા માટે ઉત્સાહી બનાવે છે. या मुख्यामहं यूरिक ए વાર્તા ખેn> પુલ બસો ૫૨મ૫જ્ય ધર્મસરીશ્વરજી મ.સા.ના સમદાયના આચાર્ય ભગવંતશ્રી સર્વોદયસરિજી મ.સા. નમાં લગ્ન: શ્રી ગુરુધર્મ સૂરયે વિહલ મુનિપ્રવૃત્ર શ્રી યૌવિજયજી મ...! સાદર અનુચંદના - શાતા, - વિદ્યુત પ્રકાશની જીવતા અંગે વિચારણા' પુસ્તિકા તથા તખારી પત્ર પણ મળ્યો. -નિરીક્ષણ કરતાં એવી ચોકકસ પ્રતીતિ થઈ કે કૃત્રિમ વિદ્યુતને સચિત્ત પુરવાર કરવા માટે તમાઓ પ્રજ્ઞાન ખૂબ તીક્ષ્ણ બનાવવાપૂર્વક અત્યંત સૂક્ષ્મવગ્રહી ચિંતન મનનની સર્કલ પુરુષાર્થ કર્યો છે, વિૌષÑ“ વેક્યૂમવાળા કહૈવાના ૯બની અંદર જો ટંગસ્ટનતારના માધ્યમ વ્યાત્મક વિધુન અંદર જઈ શકે તો તેઉકાયની અસંખ્યકુલીન અવગાહના ધરાવતી વધ્યું જ અંદ૨ જઇ શકે ” આવો જે તર્ક તમે કર્યો છે. તે ખરેખર સંચાર છે, આ સિવાય નાઇટ્રોજન તથા આજ્જૈન નામના વાયુનું અસ્તિત્વ બદ્ધમાં છે તેથી વેજ્ઞાનિક માન્યતાનો ઉલ્લેખ પણ મહત્ત્વપૂર્ણ છે. આનાથી આ શ્રી મહાપ્રતજીએ રજૂ કરેલ ‘7 ચિા વાકાણળ સમિ વા | એ ભગવતીસૂત્રપાદનો એમણે તારવેલ સંદર્ભ મહત્ત્વ શૂન્ય બની જાય છે. સંશ્લેષમાં કહીએ તો શાસ્ત્રો અને વિજ્ઞાનના આધારપૂર્વકની આ પુસ્તિકાના માધ્યમથી તમોએ, વર્ષોથી ચાલી આવતી કૃમિ વિધુત્તપ્રકાશ સૂચિત યા અચિત્ત'ની ચર્ચામાં ખૂબ સ્પષ્ટતા લાવી દીધી છે કૃક્રિમ વિદ્યુત પણ સચિત્ત છે. અલબત્ત, દ્રવ્ય- ક્ષેત્રાદિ ભાવોને નજર સમક્ષ રાખીને અમૂક ચોક્કસ સીમામાં એક યાબીજા પે વિત્તસંચાલિત્ત સાધનના ઉપયોગ અંગ આપણા શ્રમણસંઘમાં વિવિધ મન્તવ્ય અને પ્રવૃત્તિ પ્રવર્તે છે એ વાસ્તવિકતા છે ખરી. પરંતુ એમાં કયાંય જીવનિકાયના એક ભરૂપ ક્રુત્રિમ વિદ્યુતમાં જીવત્વના અસ્વીકારની વાત નથી. કૃત્રિમ વિદ્યુતમાં જીયત્વના અસ્વીકારની પ્રથ્રુ ઉચિત ન ગણાય, એ માટે તમે જે આ સરસ પ્રયત્ન કર્યો છે. અને અમારા ખૂબ ખૂબ અભિનંદન- અનુમોદન અને આશીŠદ... આસો સુદ બીજ, મંગળવાર. વિ.સં.૨૦૫૮/ જૈન ઉપાશ્રય, ઘાટકોપર (૫.) મુંબઇ – ૮૬ ( Jain Education International - ૧૨૬ વિજય સૂર્યોદયસૂરિ. ગાજરત્નવિજય, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166