Book Title: Uttradhayayan Sutra Author(s): Sudharmaswami, Publisher: View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री उत्तराध्ययनसूत्राथ अनाश्रवाःस्थूलवचसः कुशीलाःमृदुमपि चण्ड' प्रकुर्वन्ति शिष्याः। चित्तानुगा लघु दाक्ष्योपपेताः, प्रसादयेयुः ते हु दुराशयमपि।१३। ગુરુવચનને નહીં માનનારા, વિચાર્યા વગર બોલનારા સ્વચ્છેદાચારી શિષ્ય, શાન્ત ગુરુને કેપવાળા બનાવે છે. ગુરુની આજ્ઞામાં રહેલા ગુરુની સમાધિને ચાહનારા હાઈચતુર હાઈ વિલંબ વગર કાર્ય કરનારા શિષ્યએ કોપવાળા गुरुने 555 प्रसन्न-शान्त ४२वा नये. (13) नापुठो वागरे किंचि, पुठो वा नालिय वए। कोहं असचं कुबिजा, धारिज्जा पियमप्पियं // 14 // नापृष्टो व्यागृणीयात् किंचित्, पृष्टोवा नालीक वदेत् / क्रोधम् असत्य कुर्वीत, धारयेत् प्रियमप्रियम् // 14 // ગુરુના પૂછયા સીવાય કાંઈ બેલેનહીં. ગુરુ પૂછે તો જૂ ટહું બેલે નહીં, પેદા થયેલ કૈધને દબાવી દેવા જોઈએ. નિંદા કે સ્તુતિવાળા વચનમાં રાગ-દ્વેષ ન કરવો જોઈએ. (14) अप्पा चेव दमेयव्यो, अप्पा हु खलु दुइमो। अप्पा दन्तो सुही होइ, अस्सि लोए पस्त्थ य // 15 // आत्मा एव दमितव्यः आत्मा हु खलु दुईमः / आत्मा दान्तः सुखी भवति, अस्मिन् लोके परत्र च // 15|| આત્માને-મનને રાગ-દ્વેષના ત્યાગપૂર્વક વિજય કરે જોઇએ. કેમકે આત્મવિજય દુષ્કર છે. મને વિજેતા, આલોકમાં, ५२सोमा सुभी थाय छे. (15) वर मे अप्पा देतो, संजमेण तवेण य / माऽह परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य / / 16 / / For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55