Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३२ प्रमादस्थानवर्णने स्पर्शनेन्द्रियनिरूपणम् ५३५ तदभिलाषा, तदनुगतः-तद्युक्तः, जीवः अनेकरूपान, चराऽचराचरान्मृगादीन् , अचरान्-पुष्पप्रभृतीन् , हिनस्ति । कांश्चित्तु तान् चित्रैः परितापयति। कांश्चिच्च पीडयति । शेष व्याख्या प्राग्वत् ॥ ७९ ॥ मूलम्-फासाणुवाएंण परिग्गरण, उपायणे रक्खणसन्निओगे । वैए विनोगे य ह सुहं से, संभोगेकाले य अतित्तिलाभ।।८०॥ छाया--स्पर्शानुपाते खलु परिग्रहेण, उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च कब सुखं तस्य, सम्भोगकाले च अतृप्तिलाभ।।८०॥ टीका--'फासाणुवाएण' इत्यादि
स्पर्शानुपाते परिग्रहेण स्पर्शविषये सूर्छात्मकेन हेतुना, उत्पादने, रक्षणसन्नियोगे, व्यये वियोगे च, तस्य क्य सुखम् , सम्भोगकाले च अतृप्तिलामे सति क्व सुखम् , इत्यन्वयः। शेष व्याख्यापूर्ववत् ॥ ८० ॥ हिताहितके विवेकले रहित होकर बालजीवकी तरह उस एकमात्र मनोज्ञ स्पर्शकी प्राप्तिकी आशाके पीछे पड़ कर अनेक प्रकारके त्रस एवं स्थावर जीवोंकी हिंसा करता है। किन्हीं २ जीवोंको यह अनेक उपायों द्वारा संतापित करता है तथा कितनेक जीवोंको पीड़ित करता है ॥७९॥
'फासाणुवाएण' इत्यादि।
मनोज्ञ स्पर्शके अनुराग होने पर जीव उसकी मूच्छीसे बंध जाता है तो वह उसकी प्राप्ति करनेमें सचेष्ट होता है। जब इसको उसकी प्राप्ति हो जाति है तो वह उसकी रक्षा करने में तत्पर बना रहता है। अपने उपयोगमें तथा अन्यके उपयोगमें भी सुन्दर स्पर्शवाली वस्तुका प्रयोग करता है। इस स्थितिमें जब उसका व्यय-नाश या वियोग हो નિમિત્ત હિતાહિતના વિવેકથી રહિત બનીને બાલ જીવની માફક એ એક માત્ર મનેઝ સ્પર્શની આશા પાછળ પડીને અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીની હિંસા કરે છે. કેઈ કઈ જીવને તે અનેક ઉપાયો દ્વારા સંતાપિત કરે છે. તથા કેટલાક ને પીડિત કરે છે. ૫૭૯
"फसाणुवाएण" त्याह!
મનોજ્ઞ સ્પશને અનુરાગ હેવાથી જીવ એની સુચ્છામાં બંધાઈ જાય છે. અને તેની પ્રાપ્તિ કરવામાં સચેષ્ટ બની જાય છે. જ્યારે એને તેની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એ તેની રક્ષા કરવામાં તત્પર રહ્યા કરે છે. પિતાના ઉપયેગમાં તથા બીજાના ઉપગમાં પણ સુંદર સ્પર્શવાળી વસ્તુને પ્રયોગ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે તેને નાશ અથવા વિયેાગ થઈ જાય છે તે એને