Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૨૦૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ક્ષમાયાચના,
उत्सूत्रमेव रचितं मतिमान्धभाजा किञ्चिद्यदीशि मयात्र कथानिबन्धे । संसारसागरमनेन तरीतुकामै
स्तत्साधुभिः कृतकृपैर्मयि शोधनीयम् ॥ આવી (ઉપરની) કથા રચવામાં મારી ભાવના સંસારસાગર “તરવાની છે છતાં તેમ કરતાં મારી બુદ્ધિની અલ્પતાને લઈને કાંઈ “પણું સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ લખાઈ ગયું હોય તે સજન પુરૂએસાધુ મહાશાએ મારી ઉપર કૃપા કરીને શેધી-સુધારી લેવું.”
इत्युपमितिभवप्रपञ्चायां कथायां पूर्वसूचित
मीलकवर्णनो नामाष्टमः प्रस्तावः ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં અગાઉના પ્રસ્તામાં કહેલી વાતને મેળ મેળવે તે (પૂર્વસૂચિત મીલક વર્ણન નામને) આઠમો પ્રસ્તાવ પૂર્ણ થયે.
समाप्तेयमुपमितिभवप्रपञ्चा कथा. ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રંથ
અવતરણ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676