Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 345
________________ ૩૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી બીજું કોઈ કારણ છે, જેના વડે ગૃહસ્થના આચારને ધારણ કરનારો આવા પ્રકારનો પણ હું હે રાજન ! તને દુષ્કરકારક લાગું છું. l૩૭૦|| एवं च वदति भगवति विगलितमदचेतसि विचक्षणसूरौ नरवाहनराजेन चिन्तितं अहो निजचरितकथनेन भगवता जनितो मे मोहविलयः, अहो भगवतां वचनविन्यासः, अहो विवेकित्वं, अहो मय्यनुग्रहपरता, अहो दृष्टपरमार्थतेति । विज्ञातश्च मया सर्वस्यास्य भगवद्भाषितस्य गर्भार्थः । આ પ્રમાણે ભગવાને કહે છતે વિગલિત મદચિત્તવાળા વિચક્ષણસૂરિ વિષયક તરવાહનરાજા વડે વિચારાયું. અહો ! પોતાના ચરિત્રના કથનથી ભગવાન વડે મારો મોહ વિલય કરાયો. અહો ભગવાનનો વચનવિવ્યાસ છે. અહો વિવેકીપણું છે. અહો મારા ઉપર અનુગ્રહપરતા છે. અહો દષ્ટપરમાર્થતા છે=ભગવાનની દષ્ટ૫રમાર્થતા છે અને ભગવાન વડે કહેવાયેલા આ સર્વનો ગંભીર અર્થ મારા વડે જણાયો છે. ___ आचार्यप्रेरितनृपस्य दीक्षाभावना શ્લોક : ततोऽभिहितमनेनभदन्त! यादृशं लोके, संपन्नं ते कुटुम्बकम् । अधन्यास्तादृशं नूनं, प्राप्नुवन्ति न मादृशाः ।।३७१।। વિચક્ષણસૂરિ વડે પ્રેરિત રાજાની દીક્ષાની ભાવના શ્લોકાર્થ : તેથી આના વડે=રાજા વડે, કહેવાયું. હે ભદંત ! લોકમાં જેવું તમને કુટુંબ પ્રાપ્ત થયું, અધન્ય એવા મારા જેવા તેવું કુટુંબ પ્રાપ્ત કરતા નથી. l૩૭૧|| બ્લોક : इदं च पोषयन्नत्र, जैनलिङ्गे च संस्थितः । મદ્રત્ત! માવાનેવ, ગૃહસ્થો મવતીકૃશ: Jારૂ૭૨ા શ્લોકાર્ચ - અને હે ભદંત ! અહીં જેનલિંગમાં આને કુટુંબને, પોષણ કરતા રહેલા ભગવાન જ આવા પ્રકારના ગૃહસ્થ થાય છે. ll૩૭૨ll

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386