Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah
View full book text
________________
૩ - ખમા આપી ‘ભગવન્! સુદ્ધાવસહિ,” ગુરુ કહે “તહત્તિ' ૪ - પછી ખમાળ આપી ઇચ્છા, સંદિભગ0 મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે
પડિલેહ ઈચ્છે કહી મુહપત્તિનું પડિલેહણ કરી ૫ - જેણે ઉપવાસ કર્યો હોય તે ખમા આપી અને ખાધુ હોય તે બે વાંદણા આપી
ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી.' કહેવું. પછી ગુરુ પચ્ચખાણ ફરાવે, પછી બધાએ બે વાંદણા આપી અવગ્રહની બહાર
નીકળીને, ૬ - “ઇચ્છા, સંદિo ભગ0 બેસણે સંદિસાહું?” ગુરુ કહે “સંદિસાવેહ' ઇચ્છે
કહી
૭ - ખમા આપી ઇચ્છા, સંદિ૦ ભગ0 બેસણે ઠાઉં?' ગુરુ કહે – “ઠાવેહ.”
ઇચ્છે કહી ૮ - ખમાત્ર આપી જમણો હાથ ઠાવી - “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ
કહીને ૯ - ખમા આપી ઇચ્છ) સંદિoભગ0 Úડિલ પડિલેહું?' ગુરુ કહે પડિલેહ” ઇચ્છે કહી નીચે મુજબ પાઠ બોલે.”
भांडला સંથારાની જગ્યાએ કરવાના - છા આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે આઘાડે આસ પાસવણે અણહિયાસેT આઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે આઘાડે મઝે પાસવણે અણહિયાસે. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે આઘાડે દૂરે પાસવણે અણહિયાસેT ઉપાશ્રયના બારણાની અંદર તરફ કરવાના - છા આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે આઘાડે આસન્ને પાસવણે અહિયાસે આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે આઘાડે મઝે પાસવણે અહિયાસે આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે આઘાડે દૂરે પાસવણે અંહિયાસે
૩૫

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64