Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 76
________________ (૫) સુત્રના આલાવાનો સંક્ષેપ કરીને બોલે. (૬) વચનથી કલહ કરે. (૭) વિક્રયા કરે. (૮) વચન દ્વારા હાસ્ય કરે. (૯) ઉઘાડે મુખે બોલે. (૧૦) અવિરત લોકોને આવો-જાઓ એમ કહે. i Tu w To To Tu Tu Tu Tu i ni di nu u Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu To Tu Tu Jir us to a બાર કાચના દોષ :- (૧) વસ્ત્ર વડે કે હાથ વગેરેથી પગ બાંધીને બેસે.(૨) આસનને આમ તેમ હલાવે. (૩) કાગડાના ડોળાની જેમ દ્રષ્ટિને ફેરવ્યા કરે. (૪) કાયાથી પાપયુક્ત કાર્ય આચરે. (૫) પુંજ્યા વગર સ્થંભ કે ભીંત વગેરેનો ટેકો લે. (૬) અંગોપાંગ સંકોચે અથવા વાંરવાર લાંબા કરે. (૭) આળસ મરડે. (૮) હાથપગના આંગળાને વાંકા કરી ટચાકા ફોડે. (૯) પ્રમાર્જન કર્યા વગર શરીરને ખણે. (૧૦) દેહનો મેલ ઉતારે. (૧૧) શરીરને ચંપાવાની ઈચ્છા કરે. (૧૨) નિદ્રા વિગેરેનું સેવન કરે. પ્રભાતના પચ્ચખાણો આયંબિલ-નિવિ-એકાસણું-બિચાસણું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઠ, અવઢ, મુટ્રિક્સહિઅં, પચ્ચખાઈ, (પચ્ચખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહારં, અસણં, પાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહૂવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલ, નિવિગઈઓ વિગઈઓ પચ્ચકખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણ, ગિહત્યસંસઠેણં, ઉફિખત્તવિવેગેણં, પડુચ્ચમખિએણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, એકાસણું, બિયાસણં, પચ્ચકખાઈ (પચ્ચખામિ) તિવિહંપિ, ચઉવિલંપિઆહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅદ્ભુઠાણેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાવિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા, મને મન u Tu Tu K G H

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80