Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 7
________________ ગુરુ ભગવંતની નિશ્રામાં ઉત્તરાધ્યયન તેમજ દરેક આગમન અભ્યાસ કર્યો છે. દશ વર્ષ સુધી એકાસણું કર્યા. પાંચ તિથિ ઉપવાસ, વર્ષીતપ વગેરે કરેલ છે. ગુરુદેવ બુદ્ધિસાગર સૂરીશ્વરજીને યોગનિષ્ઠ, પદ્માસનમાં બેસી ૧૨ વર્ષ સુધી ચાલુ રાખ્યો, તેઓશ્રીએ સમેતશિખરજી, પટણા, મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ જીયાગંજ જેવા પ્રદેશમાં ચાતુર્માસ કરેલ છે. એક લાખ નવકારના સ્વાધ્યાય કરેલ છે. શ્રી સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા કરેલ છે. રવિવારે છઠ્ઠ કરી સાત યાત્રા કરી છે. આ રીતે જ્ઞાન, ધ્યાન અને તપમાં જ સાધુ જીવન વિતાવી રહ્યા છે. આપણે શાસન દેવને પ્રાર્થના કરીએ કે તેઓશ્રી દીર્ધાયુ ભેગવે અને જૈન શાસનની પ્રભાવના વધારતા અનેક કાર્યો તેમના હસ્તે થાય. તેઓશ્રીને કોટી કોટી વંદના. ક્રમ ૨કમ ૧૫૦૦ સહાયક સંસ્થાઓ તથા દાતાઓની નામાવલિ તેમણે અલી રકમ સાથે નામ શ્રી ડોસાભાઈ અભેચંદની પેઢી (ભાવનગર) શ્રી ગોડીજી ઉપાશ્રય (ભાવનગર) શ્રી શિહેર જૈન છે. મૂર્તિપૂજક દેરાસર પેઢી ૨૦ પ. પૂ. આચાર્ય ભગવંત ભદ્રબાહુસાગરજીના ઉપદેશથી શ્રાવક-શ્રાવિકાઓ તરફથી ૧૫૧૦ ૦ ૦ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 532