Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 513
________________ ૪૯૮ ઉપદેશમાળા કેણ આપે? (અમે પોતે જ સર્વ જાણીએ છીએ. તેથી અમને ઉપદેશ આપનાર આ કેણ છે? એમ જાણનારા દુવદગ્ધ કહેવાય છે). જેમ દેવકના સ્વરૂપને જાણનાર એવા ઈન્દ્રની પાસે દેવકનું સ્વરૂપ કેણ કહી શકે? (કહે?) કેઈ કહી શકે નહીં (કહે નહી) તેમ જે જાણતા છતાં પ્રમાદી થાય છે, તેને ધર્મોપદેશ આપવા કેણ સમર્થ છે? કઈ સમર્થ નથી. ૪૯૦. દે ચેવ જિણવરેહિ, જાઈ જરામરવિપમુકેહિ લોગન્મિ પહા ભણિયા, સુસમણુ સુસાવ વા વિાલા અર્થ–“જાતિ (એ કેન્દ્રિયાદિક), જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ (પ્રાણવિયોગ) તેનાથી મુક્ત થયેલા એવા જિનવરો (તીર્થકરો) એ આ લોકને વિષે બે જ માર્ગ (મેક્ષે જવાના) કહેલા છે. એક સુશ્રમણ-સુસાધુ ધર્મ અને બીજો સુશ્રાવક ધર્મ તેમજ અપિ શબ્દથી ત્રીજે સંવિગ્ન પક્ષ પણ ગ્રહણ કર જાણો .” ૪૯૧. ભાવઐણમુગ્મવિહારયા ય, દધ્વણું તુ જિપૂઆ ભાવઐણુ ય ભઠ્ઠો, હવિજજ દબૈચ્ચણુજુત્તો જરા અર્થ–“ઉગ્રવિહારતા (સત્ય ક્રિયાનુષ્ઠાનનું કરવું–શુદ્ધ યતિમાર્ગનું પાલન કરવું) તે ભાવાર્ચન–ભાવપૂજા કહેવાય છે, અને જિનબિંબની પુષ્પાદિકથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. તેમાં જે ભાવપૂજાથી એટલે યતિધર્મના પાલનથી ભ્રષ્ટ (અસમર્થ) થાય, તે તેણે દ્રવ્યપૂજામાં (શ્રાદ્ધ ધર્મમાં) ઉદ્યમવંત થવું. શ્રાદ્ધ ધર્મનું પાલન કરવું.” ૪૨. જે પુણુ નિરચણ ચ્ચિ, સરીરસુહક જજમિત્તતલ્લિો તમ્સ ન હિ બહિલા, ન સુગઈ નેય પરલોગ અર્થ–“પણ જે પુરુષ નિરર્ચન એટલે દ્રવ્યપૂન અને ગાથા ૪૯૧-સુસ્સાવ ગાથા ૪૯ર-દબ્રણ જજો ગાથા ૪૯૩-નિરખ્યણું તલિછો=લલુપ: ન યા ન સોગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532