Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 293
________________ तथाहि-स्कन्दपुराणे-नगरस्थापनाधिकारे बृहत्त्वान्नगर-पुराणेति प्रसिद्ध षड्भिः सहस्रैः श्री ऋषभचरित्रमस्ति । भागवते :- पञ्चमस्कन्धे विष्णोरवतारतया श्रीऋषभवर्णनमस्ति, तत्र प्रौढत्वादेवगृहीतत्वाद्वैष्णवावतारत्वमसत्यं, दशावतारवादिशास्त्रान्तरै विसंवादित्वादिभिर्बहुहेतुभिः, ऋषभवर्णनं तु सत्यम् । विष्णुपुराणेऽपि तदनुयायिनैव, वेदेषु - तु जिनप्रमाणांगुला दर्वी-ॐ ऋषभं पवित्रमध्वरमित्यादि, ॐ लोकश्रीप्रतिष्ठितान् चतुर्विशतितीर्थंकरानित्यादि, यज्ञे मूलमन्त्रः स्वस्तीनः इन्द्रो वृद्धश्रवाः, स्वस्तीनस्तायें रिष्टनेमीत्यादि तिलकमन्त्रः, इत्यादि बहुस्थानेषु आदिशब्दात् 'अपाणिपादोजवन' इत्यादि, न्यायतर्कग्रन्थेनैयायिकमहातर्के नोक्षा न भस्म न जेत्यादि मां धातृप्रासादप्रशस्त्त्यादिष्वति. સ્કન્દપુરાણમાં - વિશાળ હોવાથી નગરપુરાણ એ તરીકે પ્રસિદ્ધ એવા નગર સ્થાપનાના અધિકારમાં છ હજાર શ્લોક પ્રમાણનું શ્રી ઋષભચરિત્ર છે. ભાગવતમાં પાંચમા સ્કન્ધમાં વિષ્ણુના અવતારપણે શ્રી ઋષભદેવનું વર્ણન છે. તેમાં પ્રોઢપણું જ ગ્રહણ કરેલું હોવાથી વિષ્ણુપણાનું અવતારપણું તે તો અસત્ય છે. દશાવતારવાદી અન્ય શાસ્ત્રો વડે વિસંવાદીપણું આદિ ઘણા કારણોસર, પરંતુ શ્રી28ષભદેવનું વર્ણન તો સાચું છે. વિષ્ણુપુરાણમાં પણ તેમના અનુયાયીઓએ કહેલું છે. વેદોમાં જિન (૨૪) અંગુલપ્રમાણ દર્વી-કડછી કહેલ છે. (અને ઉપર પ્રમાણે મઆદિના પાઠો છે.) चैत्यातपत्रासनमूर्ति पद्ग्रहै निर्दोषवृत्तागमधर्मदेशनैः । य एव विश्चैकहितो विभाव्यते, - देवाधिदेवो ह्यधुनाऽपि सेव्यताम् ।।५०॥ भावार्थ :- निमंदिर, छत्र, सासन, भूति, २२४॥मां. २3 डी, होप રહિત જીવન, શાસ્ત્ર અને ધર્મઉપદેશ થકી વિશ્વના પ્રાણીઓ ઉપર અજોડ ઉપકાર કરે છે તેમ હિતકારી છે જે વિચારાય છે. તેવા દેવાધિદેવને હમણાં (मामा ) तभे सेवो. ॥५०॥ MALIRAORADHADUR PROPOP છે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ - ૮ .:.:. .:. .

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302