Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 171
________________ અર્થ : શુદ્ધ સમ્યકત્વ અતુલ સુખનું નિધાન છે. વૈરાગ્યનું ધામ છે. સંસારના ક્ષણ ભંગુર અને નાશવાન સુખોની અસારતા સમજવા સવિવેક રૂપ છે. ભવ્ય જીવોના નરક, તિર્યંચ અને મનુષ્ય સંબંધી દુઃખોનો નાશ કરનાર છે અને શુદ્ધ પ્રાપ્તિ જ મોક્ષ-સુખ રૂપ મહાવૃક્ષના બીજ સમાન છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૯

Loading...

Page Navigation
1 ... 169 170 171 172