Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણુ અને દશનવર્ણુ કમ પ્રકૃતિના ભેદોનું કથન ૧૭૯
શ્રુતજ્ઞાનને આવૃત્ત કરવાવાળા કર્મ શ્રુતજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મી પણ દેશધાતિ છે. અન્તગત ઘણા પુદ્ગલદ્રબ્યાના અવધાનથી અવિધ કહેવાય છે અથવા પુદ્ગલદ્રબ્યાને જ જાણવાની મર્યાદાના કારણે અવિધ કહેવાય છે. આ ક્ષયેાપશમથી ઉત્પન્ન થાય છે આમાં ઇન્દ્રિચેાના વ્યાપારની અપેક્ષા રહેતી નથી, સાક્ષાત્ જ્ઞેય પદાર્થાને જાણે છે અને લેાકાકાશના પ્રદેશેાની ખરાખર અસંખ્યાત ભેદ છે.
આ અવધિજ્ઞાનને ઢાંકવાવાળા કમ અધિજ્ઞાનાવરણ કહેવાય છે. આ કમ પણ દેશધાતિ જ છે. જે જ્ઞાન આત્માના મનેાદ્રવ્યના પર્યાયાનું અવલમ્બન લઇને ઉત્પન્ન થાય છે, મનુષ્યક્ષેત્ર અહીદ્વીપ સુધી જ જેનેા વ્યાપાર હાય છે, પલ્યાપમના અસંખ્યાત ભાગ પરિમિત આગળ પાછળ ભૂત-ભવિષ્યકાળના પુદ્ગલાને સામાન્ય તેમજ વિશેષ રૂપથી જાણે છે તે મનઃપત્ર જ્ઞાન કહેવાય છે; આ જ્ઞાનને ઢાંકવાવાળા કમ મનઃપવજ્ઞાનાવરણ કહેવાય છે. આ કમ પણ દેશઘાતિ છે.
જે જ્ઞાન સમસ્ત આવરણેાના ક્ષયથી ઉત્પન્ન થાય છે અને સમસ્ત દ્રવ્યો અને પર્યાયાને જાણે છે તે કેવળજ્ઞાન કહેવાય છે તેને ઢાંકવાવાળા ક જ્ઞાનાવરણ છે. કેવળજ્ઞાનાવરણુ ક સવઘાતી છે !! ૬u
'दंसणावर णिज्जं नवविह' बक्खुमाइमेओ ॥ सू. ७॥
મૂળ સૂત્રા—દનાવરણીય કર્મ નવ પ્રકારના હાય છે ચક્ષુદનાવરણીય વગેરે ભેદથી ! છ !!
તત્ત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણૂક રૂપ મૂળપ્રકૃતિબન્ધની મતિજ્ઞાનાવરણુ આદિ પાંચ ઉત્તર પ્રકૃતિએ દર્શાવવામાં આવી છે. હવે દનાવરણુ કમ રૂપ મૂળપ્રકૃતિબન્ધની નવ ઉત્તર પ્રકૃતિએ કહીએ છીએ—ચક્ષુદશન, અચક્ષુદશન, અધિદશન અને કેવળદર્શીનના ચાર આવરણ તથા નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલાપ્રચલા અને સ્ત્યાનદ્ધિ આ દંનાવરણુ કર્મીની નવ ઉત્તર પ્રકૃતિ છે. આવી રીતે દશનાવરણ કર્યાં નવ પ્રકારના છે—(૧) ચક્ષુદનાવરણુ (૨) અચક્ષુદશ નાવરણ (૩) અધિદશનાવરણુ (૪) કેવળદશનાવરણુ (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) ત્યાનદ્ધિ ॥ ૭॥
તત્ત્વાર્થ નિયુકિત—પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણુ કમની મતિજ્ઞાનાવરણ આદિ પાંચ પ્રકૃતિએનુ નિરૂપણ કરવામાં આવ્યું, અત્રે દશનાવરણના નવ ભેદ કહેવામાં આવે છે–ઢશનાવરણ નામની જે કર્મીની બીજી મૂળ પ્રકૃતિ છે, તેના નવ ભેદ છે. તે આ મુજબ (૧) ચક્ષુદ'નાવરણુ (૨) અચક્ષુદાનાવરણ (૩) અવધિદર્શનાવરણુ (૪) કેવળદશ નાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રા નિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્ત્યાનદ્ધિ
જે ઉંઘ સહેલાઇથી તુટી જાય તે નિદ્રા કહેવાય છે. નિદ્વારૂપ-અનુભવ કરવા લાયકને નિદ્રા કહે છે. જે ઉંધ મુશ્કેલીથી ઉડે તે ગાઢી ઉંઘ નિદ્રાનિદ્રા છે. ઉભા ઉભા અથવા બેઠાબેઠા આવતી ઉંઘ પ્રચલા છે, જે ઉંઘમાં વિચારેલું કાય કરી નાખવામાં આવે છેતે સ્ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય છે. આમ પાંચ નિદ્રાએ તથા ચાર ચક્ષુદશનાવરણ વગેરે મળીને દ'નાવરણુના નવ ભેદ હાય છે.
જેના દ્વારા આત્મા જોવે છે તેને ચક્ષુ કહે છે. બધી ઇન્દ્રિઓ સામાન્ય-વિશેષ આધ સ્વરૂપ આત્માને માટે કારણ છે-રૂપાદિને ગ્રહણ કરવાના દ્વાર છે. ચક્ષુરૂપી દ્વારથી થનારુ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧