Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 319
________________ તર્કભાષા વાર્તિકમ્ ૨૯૬ ચરમ પ્રતિજ્ઞાન્તર દોષ થાય છે. વિશેષણ વગર હેતુનો ભાગ કહી વિશેષણવાળું હેતુનું કહેવુ તે હેત્વન્તર. જેમકે “શબ્દ અનિત્ય છે - પ્રત્યક્ષ હોવાથી” એમ કહેતા સામાન્યમાં વ્યભિચાર આવે. સામાન્ય પણ પ્રત્યક્ષ છે, પણ અનિત્ય નથી માટે. તે માટે જાતિવાળું હોતે છતે” એમ વિશેષણ મૂકતા હેવાર થાય છે. કથામાં (કથા કરતા) પ્રકૃત વિષયમાં પોતાનું અજ્ઞાન પ્રગટ કરવું તે અજ્ઞાન અને તે વાદિ મધ્યસ્થ ત્રણવાર અનુવાદ કર્યો હોય છતાં આને શું કહ્યું હું જાગતો નથી. એવો તેનો આકાર છે, પ્રતિવાદીએ કરેલા નિષેધનો ઉત્તર ન સૂઝે તે અપ્રતિભા તે પ્રસિદ્ધ જ છે. કાર્યના વ્યાસંગથી - બહાનાથી કથાનો વિચ્છેદ તે વિક્ષેપ જેમકે કથા ચાલતી હોય ત્યારે “આજે મારે કશું કહેવાનું નથી, મારે કામ છે.” એમ કહી કથાનો છેદ કરવો. ___ स(स्व) पक्षे दोषाभ्युपगमात् परपक्षे दोषप्रसङ्गो, मतानुज्ञा, यथा त्वं चौर इत्युक्ते त्वमपि चौर इति कथनं (६) निग्रहस्थानप्राप्तस्यानिग्रहः पर्यनुयोज्योपेक्षणमित्यपि सुप्रसिद्धमेव एतत्सप्तकं सम्भवदप्यनुद्भाव्यम् । ननु प्रतिज्ञान्तरं हेत्वन्तरं वा अवश्योद्भाव्यं तद्नुभावने साधनविशेषणसाध्यविशेषणसिद्धेरसम्भवात् इति चेन्न । यत्र विशेषसाधनं नाभिप्रेतं तत्स्थलाभिप्रायेणैतदभिधानात्, तथैव कथकसम्प्रदायात् । मतानुज्ञायाः प्रसङ्गाभासतया तदनुद्भावने तत्त्वव्याघात इति चेन तस्याः प्रसङ्गाभासत्वाभावात् पर्यनुयोज्योपेक्षणं तु मध्यस्थस्योद्भावयितुरभावादेव नोद्भावनाहँ । किञ्चिदुद्भाव्यमपि न कथावसानाय । एकवाक्यांशयोर्मियो व्याघातः प्रतिज्ञाविरोधो; यथा ‘मे माता वन्ध्ये'' त्यादावयोग्यतारूपः तत्त्वधीविरोधीत्युद्भाव्य एव । સ્વપક્ષમાં દોષને સ્વીકારવાથી સ્વીકારીને) પરપક્ષમાં દોષ આપવો તે મતાનુણા. જેમ સામેવાળો કહે 'તું ચોર છે.” ત્યારે કહે તું પણ ચોર છે. સામેવાળો નિગ્રહ સ્થાન પામતો હોય છતાં તેનો નિગ્રહ ન કરવો (એટલે કે તારે આ નિગ્રહ સ્થાન લાગે છે એમ ન કહેવું) તે પર્યનુયોજ્યોપેક્ષણ, એટલે

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330