________________
११०
अन्ययोगव्य. द्वा. श्लोक : १०
शब्दः, न पुनस्तद्वैवाद निरवयवत्वाद् नित्य इति । उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानम् उत्कर्षापकर्षसमे जाती भवतः । तथैव प्रयोगे, दृष्टान्तधर्म कश्चित् साध्यधर्मिण्यापादयन् उत्कर्षसमां जातिं प्रयुङ्क्ते । यदि घटवत् कृतकत्वादनित्यः शब्दः घटवदेव मूर्तोऽपि भवतु, म चेद मूर्तः, घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति । अपकर्षस्तु घटः कृतकः सन् अश्रावणो दृष्टः एवं शब्दोऽप्यस्तु नो चेद् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वधर्ममपर्षतीति । इत्येताश्चतस्रो दिछमात्रदर्शनार्थ जातय उक्ताः । एवं शेषा अपि विंशतिरक्षपादशास्त्रदवसेयाः । अत्र त्वनुपयोगित्वाद् न વિતા: |
(અનુવાદ) (૨) વાદી સાધમ્યને પ્રયોગ કરે ત્યારે દાંતની સમાનતા બતાવી સાયથી વિપરીત કથન કરવું, તે સામ્યસમા જાતિ. દા. ત. શબ્દ અનિત્ય છે, કેમકે કૃતકત્વ (કાર્યરૂપ) હેવાથી, જે જે કાર્યરૂપ હોય છે તે તે અનિત્ય હોય છે. જેમકે ઘટ એ કાર્યરૂપ છે માટે તે અનિત્ય છે. આ પ્રમાણે વાદી પ્રયોગ કરે, ત્યારે તેનું સાધમ્યના પ્રયેગ વડે ખંડન કરવા માટે કહે છે કેઃ શબ્દ એ નિત્ય છે, કેમકે તે નિરવયવ છે. જે જે નિરવયવ હેય છે તે તે નિત્ય હોય છે, જેમકે આકાશ તે નિરવયવ છે માટે તે નિત્ય છે. આ પ્રયોગ કરીને વાદીને કહે છે કે જેવી રીતે કાર્યરૂપ ધર્મની અપેક્ષાએ શબ્દ અને ઘટમાં સમાનતા છે તેવી રીતે નિરવયવરૂપ ધર્મની અપેક્ષાએ શબ્દ અને આકાશમાં પણ સામ્યતા છે, તેથી શબ્દમાં આકાશની જેમ નિત્યતા પણું હેવી જોઈએ. અહીં વાદીએ શબ્દમાં અનિત્યતાની સિદ્ધિ કરવા માટે કૃતક હેતુ આખ્યો, ત્યારે પ્રતિવાદી શબ્દમાં નિત્યતાની સિદ્ધિ કરવા માટે નિરવયવત્વ હેતુ આપીને આકાશ રૂપ દષ્ટાન્તના સાધમ્યથી સાયમાં વિપરીતતા જણાવે છે! તે સાધમ્ય સમા જાતિ કહેવાય છે.
(૨) વાદીએ કરેલા પ્રયોગમાં વૈધર્મીપણું બતાવીને ખંડન કરવું, તે વૈધર્યાસમાં જાતિ. દા. ત. શબ્દ અનિત્ય છે. કારણ કે તે કાર્યરૂપ છે, જે જે કાર્યરૂપ છે તે તે અનિત્ય છે. આની સામે પ્રતિવાદી કહે છે કે શબ્દ નિત્ય છે કારણ કે તે નિરવયવ છે. જે જે નિરવયવ હોય છે તે તે નિત્ય હોય છે. દા. ત. આકાશ. આકાશ નિરવયવ છે માટે નિત્ય છે. આમ વધર્યના પ્રયોગ વડે પ્રતિવાદી કહે છે કે, નિત્ય એવા આકાશ રૂપ દષ્ટાન્તના વધસ્યથી જેમ શબ્દ અનિત્ય છે તેમ અનિત્ય એવા ઘટરૂપ દષ્ટાન્તના વૈધર્યાથી નિત્યપણું થશે, આ રીતે દષ્ટાન્તના વૈધર્યાથી સાધ્યમાં વિપરીતતા જણાવવી તે વૈધ. સમા જાતિ કહેવાય છે.
(૩) દૃષ્ટાન્તના ધર્મને સાધ્યમાં લાવીને વાદીના વચનનું ખંડન કરવું તે ઉત્કર્ષ સમા જાતિ. દા.ત. શબ્દ અનિત્ય છે, કારણ કે તેમાં કૃતકત્વ છે. જેમ ઘટ કાર્યરૂપ હેવાથી અનિત્ય છે તેમ શબ્દ પણ કાર્યરૂપ હોવાથી અનિત્ય છે. આ પ્રમાણે વાદી પ્રયોગ કરે, કે તેમાં દેષ આપવા માટે પ્રતિવાદી કહે કેઃ જે શબ્દમાં ઘટની જેમ અનિત્યતા માને છે તે ઘટની જેમ મૂર્તતા પણ માનવી જોઈએ. જે શબ્દમાં ઘટગત મૂર્ત વ ધર્મ ન સ્વીકારો તે