Book Title: Sutrakritanga Sutram Part 03
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 586
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५७५ टीका--'एस्थ वि' अत्रापि-माहनशब्दस्य यत्मवृत्तिनिमित्तं, तत्सर्व भिक्षुशन्दे संयोजनीयम् । ननु अर्थभेदादेव शब्दभेदो भवति । तथा च-यदि माहन भिक्षुकयोरुभयोरेक एवार्थः, तदा-कुत त यो भेद इत्यताह-यः 'भिक्खू' भिक्षुः पूर्वोक्तमाहन गुणविशिष्टःसन् निरवभिक्षणशीलो मुनिः । अयं भावा-न केवलं त एव गुणा इह भिक्षौ, यै रुभयो भेंदो न स्यात् किन्तु -ते सन्त एव एभ्योऽधिकाः अन्येऽपि बहवो गुणा भवन्ति, अतस्तयोहिनभिक्षुयोरुभयोस्तद्विषये साम्पत्वेऽपि कथञ्चिद् अस्त्येव द्वयोर्भेद इति । अथ त एव भेदसूचका गुणाः प्रदश्यन्ते-'अणुन्नए' अनुन्नतः, न उन्नतः अनुन्नतः, उन्नतो द्विविधा-द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतः शरीरोच्छ्रा टीकार्थ-माहन शब्द का जो प्रवृत्ति निवृत्ति है, वह सब भिक्षु में भी समझ लेना चाहिए। यहां आशंका होती है कि अर्थ के भेद से ही शब्द में भेद होता है । अगर माहन और भिक्षु का एक ही अर्थ है तो उनमें क्या भेद है ? इसका समाधान करते हैं यह मुनि भिक्षु कह लाता है जो माहन के पूर्वोक्त गुणों से सम्पन्न होता हुआ निरवद्य भिक्षा ग्रहण करता है। तात्पर्य यह है जो गुण माहन के बतलाये गये हैं, सिर्फ वही गुण भिक्षु में नहीं होते जिससे की दोनों में भेद न रह जाय, किन्तु भिक्षु में माहन के गुणों के साथ साथ अन्य भी बहुत से गुण पाये जाते हैं। अतएव उन समान गुणो की अपेक्षा से दोनों में समानता होने पर भी अन्य विशेष गुणों के कारण दोनों में भेद है ही। दोनों में भेद करने वाले गुण ही यहां दिखलाए जाते हैं। भिक्षु उन्नत न हो। उन्नत दो प्रकार के होते हैं-द्रव्य से और भाव ટીકાઈ–“માહન શબ્દની જે પ્રવૃત્તિ નિવૃત્તિ છે, તે સઘળી પ્રવૃત્તિ, નિવૃત્તિ ભિક્ષુમાં સમજવી જોઈએ. અહિયાં એવી શંકા થાય છે કે અર્થના ભેદથી જ શબ્દમાં ભેદ હોય છે જે માહન અને ભિક્ષુ શબ્દને એક જ અર્થ હોય તે તેમાં શું ભેદ છે? તેનું સમાધાન એવું છે કે-જે “સાહન' શબ્દના પૂર્વોક્ત ગુણોથી યુક્ત હેતા થકા નિરવ ભિક્ષા ગ્રહણ કરે છે, તે મુનિ ભિક્ષુ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે ગુણ “માહન ના બતાવેલા છે, કેવળ એજ ગુણે માહનના હેતા નથી, કે જેથી બન્નેમાં ભેદ ન રહે, પરંતુ સિક્ષમાં માહનના ગુણે ઉપરાંત બીજા પણ અનેક ગુણે હોય છે. એથી જ એ સમાન ગુણની અપેક્ષાથી બન્નેમાં સરખા પણું હોવા છતાં પણ બીજા વિશેષ ગુણે હેવાનું સંભવિત હોવાથી બન્નેમાં ભેદ હોય જ છે. બન્નેમાં ભેદ બતાવવા વાળા ગુણે જ અહિયાં બતાવવામાં આવે છે. ભિક્ષુ ઉન્નત-ઉંચા ન હાય ઉન્નતપણું બે પ્રકારનું હોય છે, દ્રવ્યથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596