Book Title: Suparshvanath Charitra Part 2 Author(s): Ajitsagarsuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર. વિજાપુર તાબે કલવાડા વાસ્તવ્ય વૈયાકરણાચાર્ય રા. ૨. શાસ્ત્રીજીશ્રીયુત ભાઇશંકરભાઈ વૈકુંઠરામ ત્રિવેદીએ સાદ્યત આ છે ગ્રંથ શેધવામાં પુરતી સહાય આપી છે. છેવટનાં પ્રફ તપાસવામાં બહુ લક્ષ્ય રાખી કામ કર્યું છે તે માટે તેમને ખાસ આભાર છ માનવામાં આવે છે. શાંતિઃ ૩ ©©©©©ાક s ૯૪ર૬૦ ૦ ૦ર૫ ગામ * * = ૦૦૦૪.૦ ૪ ધન્યવાદ. s * * મહેસાણા નિવાસી પારેખ નાગરચંદ રવચંદભાઈનાં વિધવા આ પત્ની મંછાબાઈએ આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના દ્વિતીય ભાગમાં જ કેટલીક આર્થિક મદદ કરી છે, તેમજ અન્ય સગ્ગહ તરફથી કેટલીક સહાય મળી છે, અને તેઓએ પિતાને સદ્દદ્રવ્યને આવા જ્ઞાનકાર્યની અંદર ઉચિત વ્યય કરવા ઉદારતા બતાવી છે, માટે તેઓને ધન્યવાદ ઘટે છે. તેમજ આવા ઉચિત કાર્યનું અનુકરણ કરીને એ પિતાની લક્ષ્મીને વ્યય કરવો એજ સુજ્ઞજનેનું કર્તવ્ય છે. * * ૦૨૦ S: For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 497