Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા
नि.१२१ एते अकारणा संजयस्स, असमत्ततदुभयस्स भवे ।
ते चेव कारणा पुण, गीयत्थविहारिणो भणिआ ॥५६॥
આ બધા સૂત્ર-અર્થથી અસંપૂર્ણ સાધુને વિહારના અકારણો છે. અને તે જ, ગીતાર્થ સાધુને માટે કારણો છે. नि.१७३ समणाणं सउणाणं, भमरकुलाणं च गोउलाणं च ।
अनियाओ वसहीओ, सारइआणं च मेहाणं ॥५७॥
સાધુઓ, પક્ષીઓ, ભમરાના સમૂહો, ગોકુળ અને શરદ ઋતુના મેઘની વસતિ (રહેઠાણ) અનિયત - સતત બદલાતી હોય
नि.१९८ मुत्तनिरोहे चक्खू, वच्चनिरोहे य जीवियं चयइ ।
उड्ढनिरोहे कोढे, गेलन्नं वा भवे तिसु वि ॥५८॥
મૂત્રને અટકાવી રાખવામાં આંખને નુકસાન થાય, મળને અટકાવી રાખવામાં પ્રાણ જાય. ઊર્ધ્વવાયુ અટકાવી રાખવામાં કોઢ થાય. અથવા ત્રણેમાં ગ્લાનિ-બિમારી આવે. नि.२२८ मज्जारमूसगाइ य, वारए नवि अ जाणुघट्टणया ।
दो हत्थे य अबाहा, नियमा साहुस्स साहूओ ॥५९॥
(સૂતી વખતે) ઉંદર-બિલાડાને અટકાવે. (તે માટે પાતરા નજીક રાખીને સૂવે.) પગ અડે નહીં, તે માટે થોડા દૂર (૨૦ અંગુલ) રાખે. સાધુનું સાધુથી અંતર બે હાથનું રાખવું.
Loading... Page Navigation 1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105