Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 36
________________ I ' ' ગજા ઉપરાંતના બેજાના ડરથી. તે લાભ લેતાં અચકાઓ છે, હારે હું માત્ર યથામતિ રસ્તે સૂચવું છું; અને તેટલામાં પણ. જે મારી લાગણી દુઃખતી હેય તો હમને ક્ષમાવું છું અને મ્હારી દરખાસ્ત પાછી ખેંચી લઉં છું.” “બટું ના લગાડે, મિત્ર !” વિવેચે વચ્ચે પડી બન્નેના સાવન અર્થે કહ્યું “આનંદના કામને આમ ખેદનું કારણ ન બનાવે. હમે બને સત્યને રસ્તે ચાલનારા છે; એક ઇરાદો જેમ બટું કરવાનું નથી તેમ બીજાને ઈરાદે હું બતાવવાનો નથી. માત્ર સમજફર થાય છે. પરંતુ કેવળદાસ શેઠને આશય આટલી વાતચીત પરથી હું સમજી શકો છું એ પરથી એક રસ્તો સૂચવું. છું, તે તરફ આપ બને મિત્રો જરા લક્ષ આપશો તે હું હમારે અંત:કરણથી આભાર માનીશ.” ઘણુ ખુશીથી ફરમા ” બન્નેએ ઉમંગભેર સંયુક્ત જવાબ દીધો. “જુઓ; મિત્ર !” વિવેકચંદ્ર વિવેક બુદ્ધિને ઉપયોગ કરીને વિનયપૂર્વક જણાવ્યું “કેવળદાસભાઈ મહારા જેવા વિચારના હેય એમ મને જણાય છે. પિતાની પુત્રી હેમને ઘણું જ પ્રિય છે. એ પ્રિય પુત્રીને પિતાના દુઃખનું કારણ બનાવવા તે રાજી નથી; મતલબ કે પોતાની શક્તિ ઉપરાંત ખર્ચ તે પુત્રીના લગ્નમાં કરીને કોઈના દેવાદાર બનવાથી કે કોઇના ઉપકારમાં આવવાથી તે પાણી પુત્રી જ દીલગીર થશે અને પિતાની ખાતર પિતાના વ્હાલા પિતાને જે દુખ થાય તે દુઃખમાંથી તે મુક્ત ન થાય ઠાં સુધી તેણી ૫શુ દુઃખી જ રહેવાની. મહારી સલાહ આપ સ્વીકારો તે, વર ગમે તે શ્રીમંત હોય તો પણ મોટા ખર્ચની કશી જરૂર નથી. આપણે ભણેલાઓ જ આ સુધારે દાખલ ન કરી શકીએ તે બીજાઓની શી હિમ્મત ચાલવાની? હું તે એમ જ સૂચવું છું કે વરે ૪-૫ સ્વજને લઈને પરણવા આવવું અને વરકન્યાને બીજે જ દિવસે વિદાય કરવાં. વરડા વગેરેનાં ભારે પડતાં ખર્ચની પણ કશી જરૂર નથી.” . બરાબર છે. બરાબર છે,” કેવળદાસે હર્ષભેર જણાવ્યું આપ ારા આશય બરાબર સમજ્યા છે. પરણવું એટલે એક બી અને એક પુરૂષ ભવિષ્યમાં સાથે રહી એક બીજાને અને દુનીયા , ૩૯. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90