Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 10
________________ જોઈએ. અને ચારિત્ર પાપથી વિમુક્ત હેવું જોઈએ. કારણકે તે ત્રણ સિવાયના બીજા બધા કારણે સંસારમાં ફસાવનારા છે અને નિંદ્ય છે માટે બીજા કારણોને ત્યજી દઈ સમ્યફ જ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યમ્ ચારિત્ર મેળવવા પ્રયત્ન કર. (શ્લોક ૪૨૫) ધર્મ પરીક્ષા ગ્રન્થમાં લોક ૧૯૪૫ છે. આ ગ્રન્થમાં મનેરંજક કથા વડે હાસ્યવિનેદ સાથે બીજા ધર્મોનું ખંડન કરવા સાથે પિતાના ધર્મનું મંડન કરેલ છે. ઉપરોક્ત ગ્રન્થમાંથી માલમ પડે છે કે શ્રીમાનને રામાયણ મહાભારત આદિ ગ્રન્થને પૂર્ણ પરિચય હતા. ઉક્ત બને ગ્રન્થોમાંથી આ પુસ્તકમાં વાતારૂપે વિવેચન કરેલ છે. આ પુસ્તકના વાંચનથી ધર્મમાં દઢતા પ્રાપ્ત થાય છે અને સારું જ્ઞાન પણ મળે છે એટલે કે ધર્મ પરીક્ષા ગ્રન્થ વાંચવા લાયક પુસ્તક છે. આ ગ્રંથ કર્તાએ માત્ર બે મહિનામાં રચી તૈયાર કર્યો હતે. ત્રીજા શ્રાવકાચાર ગ્રંથમાં શ્રાવક આચારના સ્વરૂપનું સારું વિવેચન ૧૩૫ર લોકમાં કરેલ છે અને ચોથો વેગસાર પ્રાભત ગ્રંથ ૫૫૦ શ્લોકમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિજરા મેક્ષ, ચારિત્ર અને ઉપસંહાર એમ નવા અધ્યાયમાં વહેંચવામાં આવ્યું છે તે અધ્યાયના નામના પરથી તેમાંના વિષયે જણાય છે. ગ્રન્થના અંતમાં પિતાના નામ શિવાય ગ્રંથકર્તા સંબંધી વિશેષ કંઈ પણ માહિતી તેમાંથી મળતી નથી. તેમજ છેવટમાં એમ પણ લખેલ છે કે બ્રહ્મની પ્રાપ્તિના માટે સંપૂર્ણ સંસારને આકાશ નગર સમાન સ્વપ્નની માયા સમજી શ્રી અમિતગતિએ નિત્યાનન્દ સ્વરૂપ, પાપરહિત, સૂમ, અતીન્દ્રિય ગોચર યોગસાર નામને ગ્રન્થ રચ્યો છે. જે લેક એક ચિત્ત થઈ સન્માન સાથે આ ગ્રન્થનું પઠન કરશે તે લોક પિતાના સ્વરૂપને પામીને સંસારના પાપોથી મુક્ત થઈ શકશે. શ્રીમાન અમિતગતિના ગ્રન્થમાં આ મેટી ખૂબી છે કે તે બીલકુલ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 396