Book Title: SubhashitSangraha Samucchay Author(s): Nilanjana Shah Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 4
________________ प्रकाशकीय પરમપૂજય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ તથા આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે ચાલતા આ ટ્રસ્ટના ઉપક્રમે, સદ્ગત ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા અનેક વિજ્જનોના સહયોગથી, સંશોધનાત્મક તથા સર્જનાત્મક અનેક ગ્રંથો પ્રકાશિત થયા છે. એ શૃંખલામાં આજે ડૉ. નીલાંજનાબેન શાહ દ્વારા સંપાદિત ગ્રંથ માષિત સંઘ-સમુચ્ચય: નું પ્રકાશન કરતાં અમો ઘણો હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં તાડપત્ર-પોથીને આધારે પાંચ પ્રાચીન સુભાષિતગ્રંથોનું સુપેરે સંપાદન કરવા બદલ તેમજ તેના પ્રકાશનનો લાભ અમારા ટ્રસ્ટને આપવા બદલ અમો ડૉ. નીલાંજનાબેનના ઘણા આભારી છીએ. પૂ.આ. શ્રી શીલચંદ્રસૂરિ મ.ના માર્ગદર્શન અનુસાર આવા વિદ્વજ્જનોનો તથા તેમનાં સંશોધનકાર્યનો લાભ અમોને હમેશાં મળતો રહે તેવી અભ્યર્થના. લિ . ક.સ. શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિનો ટ્રસ્ટીગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138