Book Title: Streeone Sandesh Author(s): Devkibai Mulji Vaid Publisher: Devkibai Mulji Vaid View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકના બે બોલ. સ્ત્રી પ્રગતિ એ દેશપ્રગતિની નાડી છેસ્ત્રી સાહિત્ય દેશેન્નતિના એક મહાન અંશનું સાક્ષી છે. અમારી નવી પ્રવૃત્તિના મંગળાચરણમાં આ સ્ત્રીઓને સજોશ પ્રગટ કરતાં અમને આનન્દ થાય છે. નવા વર્ષના બે બેલની માળા ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ નિમિત્તે યોજાયેલી છે. તે માળાને સંગ્રહ રૂપે પ્રગટ કરવાની પરવાનગી આપવા માટે તે મડળના કાર્યવાહકના અમે આભારી છીએ. આ પુસ્તકના બીજા ભાગમાંના બે લેખ સેવાસદન નિમિત્તે લખાયેલા. આ પુસ્તકની સહૃદય ને વિચારશીલ પ્રસ્તાવના લખવા માટે મહાશય કૌશિકરામભાઈ મહેતાના અમે આભારી છીએ.. મુંબઈ ) 8. . તા. ૧-૧૧૯૧૭ સૈ. દેવકીબાઈ મલજી વેદ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 170