Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 32
________________ ૨૩ બીજા દૃષ્ટાંતથી એ વાત સમજાવે છે. पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई । इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥६३।। અથ - ચંડાળના કુળને વિષે વસનારે શકુનીપારક (સ્નાન, સંધ્યા, પૂજા, હેમ, જાપ અને તર્પણ એ ષટકર્મને જાણકાર બ્રાહ્મણ) પણ નિંદાનું પાત્ર થાય છે. એ દષ્ટાંતથી સુવિહિત સદાચારી મુનિ પણ કુશીલિયાની ભેગા રહેવાથી નિંદા પામે છે. (૬૩) ઉત્તમની સંગતિથી થતો લાભ. उत्तमजणसंसग्गी, सीलदरिदपि कुणई सीलड्ढं । जह मेरुगिरिविलग्गं, तणपि कणगत्तणमुवेई ॥६४॥ અર્થ - જેમ મેરૂપર્વત ઉપર ઊગેલું તૃણ પણ સુવર્ણપણાને પામે છે, તેમ ઉત્તમ જનની સંગતિ સદાચાર રહિત પુરુષને પણ સદાચારી બનાવે છે. (૬૪) કુસંસર્ગથી મિથ્યાત્વી બનવાને સંભવ જણાવીને - મિથ્યાત્વ કેવું દુષ્ટ છે તે કહે છે. नवि तं करेइ अग्गी, नेव विसं नेव किड्सप्पो अ। जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५।। અર્થ: – તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલું મહાન દેષ (દુઃખી કરે છે, તેટલે દેષ (દુઃખ) અગ્નિ, વિષ અને કાળો સર્પ પણ કરતો નથી. (૬૫)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122