Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 221
________________ दीधिति: १२ **************************************** જવાથી લક્ષણ ઘટી જાય અર્થાત્ અતિવ્યાપ્તિ આવે. તે નિવારવા માટે ત્યાં "પ્રતિયોગિ-અસંબંધિ" જ કહેવું પડે. અને એ આશયથી જ દીષિતિકારે અહીં સંબંધિપદ મુકેલ છે. એટલે કપિસંયોગવતુભેદની પ્રતિયોગિતાના અવચ્છેદક તાદાત્મ્યસંબંધથી પિસંયોગવના સંબંધી વૃક્ષાદિ બને. તભિન્ન એવા હેત્વધિકરણ પટાદિ બને તેમાં આ સંયોગવભેદ મળી ગયો અને તેની પ્રતિયોગિતામાં ઉભય મળી જતા ઉભયાભાવ ન મળે. અને તેથી અતિવ્યાપ્તિ ન આવે. ઉત્તરઃ આમની વાત ખોટી નથી. પણ છેક આગળના કલ્પમાં જે સંબંધીપદની જરૂર છે. તેને અહીં કહેવાનું તો કોઈ પ્રયોજન જ નથી. યુક્ત જ નથી. "આમ પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી સ્વપ્રતિયોગિનું જે અધિકરણ કે સંબંધી હોય, તન્નિરૂપિતવૃત્તિતાઅભાવવાળો અભાવ લક્ષણ ઘટક તરીકે લેવો." આવા ખુલાસાથી બધી આપત્તિઓ દૂર થઈ જાય છે. दीधिति - तद्विशिष्टस्य च हेत्वधिकरणवृत्तित्वं वाच्यं तेन नाव्याप्यवृत्तिसाध्यकासंग्रहः । तद्वद्वृत्तिभिन्नत्वन्तु नार्थः, अव्याप्यवृत्तिसाध्यकव्यभिचारिण्यतिप्रसङ्गात् । अत्र 'सामानाधिकरण्यवतो न तदभाववत्त्वं, प्रतीतेरन्यथैवोपपादितत्वा' दित्यस्वरसात्- 'प्रतियोगिवैयधिकरण्ये 'त्यादिविशेषणं वक्ष्यति, तच्च हेत्वधिकरणे बोध्यं । 'प्रतियोग्यानधिकरणीभूतहेत्वधिकरणवृत्त्यभावे 'ति पुनरभावान्तार्थनिष्कर्षः । ।१२ ।। जागदीशी -- ननु कपिसंयोगाभावस्यापि गुणादौ प्रतियोग्यसमानाधिकरणत्वात् कपिसंयोग्येतत्त्वादित्यादावव्याप्तिरत आह - * तद्विशिष्टस्येति * । प्रतियोगिसामानाधिकरण्याभावविशिष्टस्येत्यर्थः । तथा हेतुमति वृक्षादौ संयोगवद्वृत्तित्वाभावविशिष्टः संयोगाभावो नास्तीति नाव्याप्तिः चन्द्रशेखरीयाः ननु "प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगिनः यदधिकरणं, तस्मिन् अवर्तमानः हेत्वधिकरणे वर्तमानोऽभावः" इति उक्तम् । किन्तु कपिसंयोगवान् एतद्वृक्षत्वात् इति अत्राव्याप्तिः भवति । वृक्षे मूलावच्छेदेन यः कपिसंयोगाभावः वर्तते, स एव गुणेऽपि वर्तते । अधिकरणभेदेऽपि अत्यन्ताभावः एक एव मन्यते । गुणवृत्तिश्च: कपिसंयोगाभावो गुणे कपिसंयोगस्याभावात् स्वप्रतियोग्यसमानाधिकरण एव । एवं च साध्याभावस्यैव लक्षणघटकत्वात्: अव्याप्तिः । अयं भावः । एकस्मिन्नेव कपिसंयोगाभावे गुणावच्छेदेन स्वप्रतियोग्यधिकरणवृक्षावृत्तित्वं, मूलावच्छेदेन च : हेत्वधिकरणवृत्तित्वं अस्ति इति कपिसंयोगाभावे निरुक्तप्रतियोग्यसमानाधिकरणत्वस्य हेत्वधिकरणवृत्तित्वस्य च : ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૨૧૨ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252