Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 479
________________ સ્વો. બાલાવબોધ : એ જિન-સેવનાનું ફલ શ્રી વિશેષાવશ્યકને અનુસારે કહીયે છેમેં જે, શ્રી વીતરાગનાં ઉપદેશ્યાં સૂત્રને સાંભળવાથી જાણપણું વધે, તે જ્ઞાનથી હિત-અહિતનો બોધ થાય, પછી અહિતનો ત્યાગ કરે તથા હિતને આદરે-તત્ત્વ સાધન આદરે, તેહથી સંયમતપની શોધ કેતાં શુદ્ધતા થાય. ।। इति चतुर्थगाथार्थः ।। ४ ।। अभिनव कार्य अग्रहणता, जीर्ण कर्म अभावो जी। निःकर्मी ने अबाधता, अवेदन अनाकुल भावो जी॥ चोवीशे.॥५॥ अर्थ : संयम-तप की विशुद्धि होने से नये कर्म की अग्रहणता होती है अर्थात् नया कर्मबन्ध नहीं होता और जीर्ण यानि पुराने कर्मों का अभाव होता है । तात्पर्य यह कि पूर्वबद्ध सत्तागत कर्म नष्ट होते हैं व नये का बन्ध नहीं होता । तब आत्मा निष्कर्मी यानि सर्व कर्मरहित होता है और अबाधता यानि बाधारहित होता है । जो बाधा आत्मप्रदेश पुद्गल के संग की है, पुद्गलसंग हटते ही बाधा मिट गयी, उससे कर्म-अवेदन हुआ-वेदनारहित हुआ। जब वेदना सब चली गयी तब आत्मा ने अवेदन-अनुकुलता को पाया और आकुलता जो पर (पदार्थों के) उपाधि की थी वह नष्ट हुयी । यह सब प्रभुभक्ति का उपकार समझिए । इसलिए चौबीस जिन की स्तवना कीजिए, यही सार है । સ્વ. બાલાવબોધ : સંયમ-તપની શુદ્ધતા થવાથી નવાં કર્મની અગ્રહણતા થાય એટલે નવાં કર્મ ન બાંધે અને જીર્ણ લેતાં જૂનાં કર્મનો અભાવ થાય, એટલે પૂર્વ-બદ્ધ સત્તા-ગત કર્મ નિર્જરે અને નવાનો બંધ નહીં થાય તથા મૂલગાં સત્તા-ગત ક્ષય જાય તેવારેં આત્મા નિ:કર્મી કેતા સર્વ કર્મ-રહિત થાય અને અવ્યાબાધતા કેતાં બાધા-રહિત થાય. જે બાધા તે આત્મ-પ્રદેશું પુગલના સંગની છે, પુદ્ગલસંગ ટલે બાધા મટી ગઈ. તેથી, કર્મ અવેદન થયો-વેદના રહિત થયો, જેવારે વેદના સર્વ ગઈ તેવારે આત્મા અવેદન- અનાકુલપણું પામ્યો ને આકુલતા પરોપાધિની હતી તે ગઈ. તે સર્વ ‘પ્રભુ-ભક્તિ'નો ઉપગાર જાણવો. તે માટે ચોવીશે જિનને સ્તવીએ. એથી જ સાર છે. ।। इति पञ्चमगाथार्थ ः ।। ५ ।। સૂચના : આગળના પાનાઓ પર આપેલાં ચિત્રો ઓસવાળ વંશની સ્થાપના કથા છે... For Personal & Private Use Only www.jainelibrary.org ४७५ Jain Education international

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510