Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 17
________________ મંત્ર, ઔષધાદિ આપવા તે. કુટલેખ - ખોટા દસ્તાવેજ કરવા, સમાન અક્ષર બનાવવા, લખેલા અક્ષર કાઢી નાખવા વગેરે. બીજા વ્રતના આ પાંચ અતિચારો છે. તે પરિણામે હિંસાના કારણો છે. જીવનશુદ્ધિના લક્ષ્યથી આ અતિચારો પણ ન લેવાય તેનું ધ્યાન રાખવું. (વિશેષ નોંધ) ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ‘‘दौर्भाग्यं प्रेष्यतां दास्य-मङ्गच्छेदं दरिद्रताम् । મિત્તાઝું જ્ઞાત્વ, યૂસ્તેય વિવેત્ II ૬૬ '' : યો. શા. દિ. પ્ર. ‘દુર્ભાગ્ય, નોકરી, ગુલામી, અંગછેદ, દરિદ્રતા આદિ ચોરીના ફળ છે. એમ જાણીને નીતિથી નહિ આપેલી વસ્તુ લઇ લેવા રૂપ અદત્તાદાન-ચોરીનો ત્યાગ કરો.” | સ્વરૂપ ]. પારકી વસ્તુ માલિકની ખુશી વિના લેવી જેથી પ્રગટ ચોર કહેવાય, રાજ દંડ થાય, લોક નિંદા કરે, તેવી બધી ચોરી કરવી નહિ. જેમ કે - ખાતર પાડવું નહિ, ગાંઠ છોડવી નહિ, ખીસ્સ કાતરવું નહિ, તાળ ભાંગવું નહિ, લૂંટ કરવી નહિ, કોઇની પડી ગયેલી ચીજ લેવી નહિ, દાણ કે આવકવેરા આદિની ચોરી કરવી નહિ. | ( વિકલ્પો ] ૧. ઘરાક સાથે છેતરપીંડી કરીશ નહિ. ખીસ્સા કાપીશ નહિ. કોઇને ત્યાં ધાડ કે ખાતર પાડીશ નહિ. કરચોરી કરીશ નહિ. ع ه ه ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74