Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૩૨
શ્રાવકના જ બાકી રહેલા કર્તવ્યને કહે છે—
ગાથાર્થ— બીજા અભિગ્રહો અતિચાર ન લાગે તે રીતે કરવા જોઇએ. તથા વિશેષ કર્તવ્યરૂપ પ્રતિમા આદિ યોગો કરવા જોઇએ.
ટીકાર્થ બીજા અભિગ્રહો– જેમણે લોચ કર્યો હોય તેમને ઘી વહોરાવવું વગેરે અનેક પ્રકારના બીજા અભિગ્રહો કરવા જોઇએ. प्रतिभा - दर्शनप्रतिभा वगेरे प्रतिभा म्ह्युं छे - “हर्शन, व्रत, सामायिक, पौषध, प्रयोत्सर्ग, अब्रह्मवर्धन, सथित्तवर्णन, आरंभवन, પ્રેષ્યવર્જન, ઉદ્દિઢવર્જન, શ્રમણભૂત એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ छे.” (पंयाश भाग-१, १०/3)
આદિ શબ્દથી અનિત્ય વગેરે ભાવનાઓ ગ્રહણ કરવી. (૩૭૬) एवं च विहरिऊणं, दिक्खाभावंमि चरणमोहाओ । पत्तंमि चरमकाले, करिज्ज कालं अहाकमसो ॥ ३७७ ॥
[ एवं च विहृत्य दीक्षाभावे चरणमोहात् ।
प्राप्ते चरमकाले कुर्यात्कालं यथाक्रमशः ॥ ३७७ ॥]
एवं यथोक्तविधिना विहृत्य नियतानियतेषु क्षेत्रेषु कालं नीत्वा दीक्षाभाव इति प्रव्रज्याभावे सति चरणमोहादिति चारित्रमोहनीयात्कर्मणः प्राप्ते चरमकाले क्षीणप्राये आयुषि सतीत्यर्थः कुर्यात्कालं यथाक्रमशो यथाक्रमेण परिकर्मादिनेति ॥ ३७७ ॥
ગાથાર્થ ટીકાર્થ— ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી દીક્ષા પ્રાપ્ત ન થાય તો અહીં કહેલી વિધિ પ્રમાણે નિયત-અનિયત ક્ષેત્રોમાં કાળ પસાર કરીને આયુષ્ય લગભગ ક્ષીણ થઇ ગયું હોય ત્યારે પરિકર્મ આદિ ક્રમથી आज अरे. (3७७)
भणिया अपच्छिमा मारणंतिया वीयरागदोसेहिं । संलेहणाझोसणमो, आराहणयं पवक्खामि ॥ ३७८ ॥ [भणिता अपश्चिमा मारणान्तिकी वीतरागदोषैः । संलेखनाजोषणा आराधना तां प्रवक्ष्यामि ॥ ३७८ ॥ ] भणिता चोक्ता च कैर्वीतरागद्वेषैरर्हद्भिरिति योगः का अपच्छिमा मारणान्तिकी संलेखना जोषणाराधनेति । पश्चिमैवानिष्टाशयपरिहारायापश्चिमा । मरणं प्राणपरित्यागलक्षणम्, इह यद्यपि प्रतिक्षणमावीचीमरणमस्ति तथापि न तद्

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370