Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 360
________________ શ્રાવકની દિનચર્યાં अत्थम्मि राजभावे, तस्सेव उवअणाइसके । भावेज धम्महेउं अभावमो तह य तस्सेव ॥२॥ ( પંચવસ્તુ ॥ ૮૯૧) अर्थे रागभावे, तस्यैव उपार्जनादि संक्लेशम् । भावयेत् घर्महेतु अभावः तथा च तस्यैव ॥२॥ મળવાનું હશે તે મળશે. માટે ઉદ્યમ કરવા એ પેાતાના કામુની વાત છે. અને એન્ડ્રુ વત્તું પેદા કરવું એ પૂર્ણાંકના કાજીની વાત છે, માટે ઉદ્વેગ કરીશ નહિ. એટલુંજ નહિ પરન્તુ ખ–નિભાવ પૂરતું મળતુ હોય તે અધિક મેળવવાના ઉદ્યમ ન કરીશ, કારણÈ ધન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ધર્મભાવના ઘટતી જાય છે. જીવ રાતદિવસ મહા આત ધ્યાન રૌદ્રધ્યાનમાં વતે છે, માટે અધિક મેળવવાના લાભમાં ન પડીશ. વળી તું જાણે કે “ અધિક ધન મેળવીને ધમમાં વાપરીશ ” આ ભાવનાએ ધન કમાવાતા ઉદ્યમ કરવા એ તે! ચંદનના કાયલા કરીને કમાવા સરખા ધધા છે, માટે એવી મેાહમયી ધમ ભાવનાથી પણ અધિક ધન કમાવાની લાલવૃત્તિમાં ન તણાઇશ. 1 ૩૩૩. ડામરાગવિપક્ષ ભાવના—સ્ત્રીના શરીરની અને ચેષ્ટાઓની અસભ્યતા વિગેરે ચિંતવવી તે. સંતિતિવપક્ષ ભાવના-ધન ધાન્યાદિ સંપૂર્ણ હોય પરન્તુ પુત્રાદિ સંતતિ ન હોય તેા શ્રાવક્રે ઉદ્વેગ ન કરતાં ચિન્તવના કરવી —સંસારમાં પુત્રાદિ પરિવાર ઉપાધિ છે, ધકાના જેટલે અવસર અત્યારે છે તેટલા અવસર પરિવારની ચિન્તા વખતે ન હાય, વળી જેમ જેમ પિરવાર વધે તેમ તેમ તેના ભરપેાષાદિ અર્થે ધનવૃદ્ધિને ઉદ્યમ પણ કરવા પડે. જેથી પરિવાર વૃદ્ધિએ ખેવડી ઉપાધિ વધતાં ધર્માંકા કઇ વખતે કરી શકાય ? રાત દિવસ

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380