________________
GGFGGFGGGGGGGG વૃદ્દોના કથનાનુસાર સાધુ હિતશિક્ષા
૧ લુણાનું પાણી તડકામાં ન પરઠવવું તેમજ લુણું તડકે ન સુવવુ..
૨ ઈંડાસણ ઉભું* ન મુકવુ., એક સાથે એ કે અધિક ઈંડામ્રળુ ન ટાંગવા, પાટલા ઉભા ન મુવા. ખલવણુ હાથેાહાય લેવુ* કે દેવુ નહિ.
૩ કાજે લીધા વગરની ભૂમિ સથારા કે ગેાચરી માટે સ્વાધ્યાય કરવા કે એસવા માટે ક્રામ ન લાગે, ઇરિયાવહી પરિક્રમી જો લેવા જોઈએ, તેમજ વસ્ત્ર-પાત્ર પણ પડિલેહણ કર્યા હાય તેજ વાપરવાં.
૪ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણાઢિ આવશ્યક ક્રિયા કરતાં ખેલવુ* નહિ. વાપરતાં જરૂર પડે તે સુખ શુદ્ધ કરી માલવુ',
૫ પ્રતિક્રમણ કરતાં છ આવશ્યક સુધી લઘુનીતિ કરવા ન જવું કે કંઈ પણ અન્ય કાર્ય કરવુ નહિ.
૬ ગેાચરી–પાણી દૂર જનાર સાધુને તેમજ અજાણ્યા ઘરે-જ્યાં બહુ સાધુ-સાધ્વી ન જતાં હાય ત્યાં–જનારને ઘણી નિર્જરા થાય, દાન-સ‘સ્કાર ટર્ક-વૃદ્ધિ પામે છે. ઘણા સાધુ-સાધ્વી જ્યાં જતા હાય તે ઘરે વગર કારણે ન જવું. આખા દિવસમાં એક ઘરે એકથી વધારે વાર ન જવું જોઈએ.