Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ જેમ આ મનુષ્ય લોકમાં પ્રત્યક્ષ શીત સ્પર્શી છે તેના કરતાં અને નગુણી શીતવેદના નરકમાં નારીના જીવાને છે, તે મે' ભેગવી. નરકમાં વેદના ભગવી. વળી કુંભીપાકની દારૂણ લેડની કડાઈમાં પરમાધામીએ નાં ખ્યા છતાં અત્યંત વેદના ભાગવી, ઇત્યાદિ નરકમાં ભય કર દુઃખ ભોગવ્યાં. તિય ઇંચની ગતિમાં ક્ષુધા, તૃષા, તાઢ, તાપ, છેદન, ભે દનનાં દુઃખ સહન કર્યો. દેવતાની ગતિમાં પણ વિષયસુખમાં આસકત થયા છતે। એક બીી દેત્રની સ્રી હરણ કરી પરભાવમાં રચ્ચે, પણ તાત્ત્વિક કઇ પણ સુખ મળ્યુ નડી મનુષ્યની ગતિમાં પણ કાયકલેશ, રંગ, શાક, અજ્ઞાન, તાઢ, તાપ, આધિ, વ્યાધિ, અને ઉપાધિથી રા પણ સુખ નથી, ખરૂ સુખ મેક્ષમાં છે, ચતુર્ગતિરૂપ સ ંસાર www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92