Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 96
________________ હાથે લેવું તો કાલાર પાણી પોરો સુદ્ધાં નહીં પડે, નહર પડે પણ ખરા. અમુક નામી ઝીલેલ પાણીમાં પોરા પડતા નથી. જાણે decલralised dams (વિકેન્દ્રિત નાના બંધો).ગાળેલું પાણી મ્યુનિ.-ગુલામીનો અભtી કૂવાના ફાયદા ઉપરાંત દુકાળ પડે તો કૂવાનું પાણી ઊંડું ચાલ્યું જાય, આ રીતે ઘરેલ પાણીમાં તે પણ વાંધો ન આણે. જ્યાં જમીનમાં મીઠું પાણી ન હોય ત્યાં પીવાના પાણી માટે ટાંકુ અને વાપરવાના પાણી માટે કૂવો એમ ગોઠવી શકાય.આજુબાજુ પાતાળ જા હોય તો કૂવા કરતાં ટાંકું વધુ સારું પડે. ટાંકાની અંદર શૂના વડે ભોંય તથા દિવાલો તૈયાર કરી દેવી. નવાબી રાજના શહેરોમાં બહેનોને કૂવે પાણી ભરવા ન જવું પડે તે માટે પણ..ટાંકા રાખતા હોવાનું સાંભળેલ છે. (૪) દીવાલો પોલી કાનાવવી જેથી વચ્ચે પોલી જગ્યામાં ભરાયેલ હતા insulation 'નું કામ કરશે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમીથી પણ કરશે. જે |ઇટની આજુબાજુ કાળીલીટી દોરેલ છે તેને ; (માન્ન પહેલા થરમાંજ) ચૂનાથી ચોંટાડી દેવી નહિં, લૂઝ (loose) રાખવી. ઈંટના બે ત્રણ થર, 3 ચણાઈ જાય એટલે સૌથી નીચેના ઘરમાં રહેલી -:આ ઊભી લૂઝ ઈટો ઘરની અંદરની બાજુવાળી ખેંચી કાઢવી જેથી આવી દિવાલ ચણતી વખતે જે પ્લાસ્ટર પોલાણમાં (vaccum)માં પડે તે ત્યાંથી હાથ વડે બહાર . કાઢી દેવાય જેથી પ્લાસ્ટરથી પોલાણં ભરાએ જાય નહિ. આખો દિવાલ ચણાઈ રાયા પછી તે ઈટો પણ ચણી દેવાય. ગામડાના ઘરમાં જાડી દિવાલની વઘુ મોટું પોલાણ રાખી તેનો કોઠી તરીકે ઉપયોગ કરી તેમાં રાતભરનું રીધું (અનાજ) ભરી દેતા. (૫) ચણતર પ્લાસ્ટરમાં સર્વ જગ્યાએ ચૂનાંનો જ ઉપયોગ (સિમેન્ટની જગ્યાએ) કરવો જોઈએ. ચૂનો પ્રાયઃ વાતાવરણની અરાર સિમેન્ટ જેટલી obsorb નથી કરતો. વળા સિમેન્ટની ફેક્ટરીના ઘોર આરંભ-રામારંભના દોષના અનુમોદનમાંથી પણ - બચાવે છે. ચૂનો જેમ જૂનો થાય તેમ વધુ મજબૂત બને છે ત્યારે સિમેન્ટ નબળો બને છે. આમ, ચૂનાથી ઈમારતનું આયુષ્ય વધે.ભોંયતળિયે પણ ઇલ્સને બદલે ગારમાટીનું લીંપણ અથવા ચૂનાખોનું ભોંયતળિયું કરાવી શકાય. ચૂનાના , પ્લાસ્ટરમાં ગોળનું પાણી, મેથી, ગુગલ વગેરે ચૂનાને ચોંટવામાં મજબૂત બનવામાં મદદ કરે તેવા દ્રવ્યો પણ નાખી શકાય.'' : '. (૬) દીવાલોને કેમિકલ રંગોથી રંગવાને બદલે કુદરતી (વનસ્પતિ- નીજ) રંગોથી શિ તુજ.આણāહું........ * * ૮૩ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104