Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 188
________________ જેટલો સ્થિતિબંધ થતો હોય એટલો જ જે શુભપ્રકૃતિનો ઉ સ્થિતિબંધ હોય એનો જ રસબંધ પરા ભાવે મળે છે, કારણકે પરા. નો પ્રારંભ જ્યાંથી થાય એવા અંતઃ કોકો થી એના ઉપસ્થિતિબંધ સુધીના દરેક સ્થિતિબંધે જઘન્યરસ બંધાવી આપે એવું અધ્યવસાય સ્થાન સંભવિત હોય જ છે. જેમકે શાતા પણ જે શુભપ્રકૃતિનો ઉસ્થિતિબંધ પરાભાવીય ઉ.સ્થિતિબંધ કરતા અધિક હોય છે. એનો જઘરસબંધ ઉસ્થિતિબંધ ઉ.સંક્લેશવાળાને જ હોય છે, કારણકે પરાગભાવે થતા સ્થિતિબંધો દરમ્યાન જે જઘરસબંધાધ્યવસાયસ્થાન હોય છે એના કરતાં પણ પરાભાવથી આગળવધી સ્થિતિબંધ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સબંધ વધુ ને વધુ ઘટતો જાય એવા અધ્યવસાયસ્થાનો સંભવિત બનતા જાય છે. જેમકે પંચે જાતિનામકર્મ ૧૮ કોકો સુધી પરાગભાવે બંધાય છે, પણ એનો ઉસ્થિતિબંધ તો એના કરતાં વધીને ૨૦ કોકો સાગરોજેટલો છે. તો એનો પરાભાવે જે ઓછામાં ઓછો રસ બંધાય છે, એના કરતાં પણ ૨૦ કોકોસ્થિતિબંધે સર્વસંક્લિન્ટને બંધાતો રસ ઘણો ઓછો હોવાથી એ જ એનો જઘરસબંધ કહેવાય છે, પરભાવય અલ્પસ નહીં. પણ શાતાદનીય પરાભાવે ૧૫ કોકો સુધી બંધાય છે, અને આ જ એનો ઉસ્થિતિબંધ છે, હવે આગળ વધારે સંકલેશજન્ય અધિક સ્થિતિબંધ એનો છે જ નહીં, તો એનો જઘરસબંધ પરાભાવે થતા દરેક સ્થિતિબંધ પર મળે જ છે. અને તેથી જ એનો જઘરસબંધ તપ્રાયોગ્ય ઉ.સંક્લેશવાળાને ન કહેતા પરમધ્યમ પરિણામીને જ કહેવાય છે. એમ અશાતાનો જે અંતઃકોકોથી શાતા સાથે પરાગભાવ શરુ થાય છે એ અંતઃકોકો જ એનો જઘસ્થિતિબંધ છે, એનાથી પણ ઓછો સ્થિતિબંધ એનો સંભવિત છે નહીં, તો એનો જઘરસબંધ આ અંતઃકોકોથી ૧૫ કોકો સુધીના દરેક સ્થિતિબંધે પરામધ્યમ પરિણામે જ કહેવાય છે, પણ એના જઘસ્થિતિબંધે તપ્રાયોગ્ય વિશુદ્ધિએ નથી કહેવાતો. તિદ્ધિક માટે આવું નથી, જે અંતઃકોકોથી મનુદ્ધિક સાથે એનો પરાભાવ શરુ થાય છે, એ અંતઃકોકો કરતાં પણ ઓછો સ્થિતિબંધ (નાનું અંતઃકોકો) ૭ મી નરકના જીવને સંભવિત છે, તો એનો જઘડરસબંધ પરાભાવીય દરેક સૂર્ણવિકત્રિક જઘરસબંધરસ્વામી ૧૭પ • • • • • • • • • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236