Book Title: Sazzay Sagar Part 04
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 657
________________ ૧૩૬૦ સઝાયાદિ સંગ્રહ આ અશુભ કર્મને બંધ છૂટે નહિ ત્યાં સુધી ન ગમે તેવી ગતિ અને નિમાં જન્મવાનું, ન ગમે તે રીતે જીવવાનું, સુખની ઈછા હોવા છતાં દુઃખમાં રિબાવાનું, મરવાની ઈચ્છા ન હોવા છતાં મરી જવાનું, અને મર્યા પછી પણ ન ગમે તેવા શરીર ધારણું કરવાના. આ કર્મો ઉદયમાં આવતા વિમાનની દુર્ઘટના, ભૂકંપ, નદીનાપૂર, ટ્રેનના અકસ્માત, ગેસની દુર્ઘટના; આ બધી ઘટનાઓમાં બાલ દષ્ટિએ ભલે જુદા જુદા કારણે દેખાય પરંતુ આંતરિક કારણ આત્મા ઉપર લાગેલ પૂર્વકૃત કર્મનીજ અદશ્ય શકિત કામ કરી રહી છે. " આ આત્મા કપુદ્દલથી કેમ બંધાય છે? એ કમબંધના મુખ્ય હેતુ. કયા? સ્થૂલ હેતુ કયા? એ કમને ઉદય કેટલા કાળ પછી થાય? કયાં સુધી એ - કર્મ આત્મા ઉપર ચૂંટી રહે? એ કર્મના ભોગવટા વખતે એ કર્મમાં કેવી શક્તિ ઉત્પન્ન થાય? જે કર્મ મોડું ઉદયમાં આવવાનું હોય, તે કર્મ ઉદીરણા દ્વારા વહેલું ભોગવી શકાય. કર્મ બંધની ક્રિયા જુદી જુદી વ્યક્તિમાં એક સરખી દેખાતી હોય, છતાં પરિણામ-ભાવના દ્વારા રસમાં-ભગવટામાં કે ફરક પડે ? આ બધા કર્મના નાશને ઉપાય શો? આ બધી જ બાબતનું કર્મ વિષયક તત્ત્વજ્ઞાન જૈન દર્શનમાં આપ્યું છે. પરંતુ ટુંકમાં સમજવું હોય તો भ्लोलार्धन प्रवक्ष्यामि यदुक ग्रंथकोटिमिः । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ *T[Julh MIT ઇતિ શુભમ |

Loading...

Page Navigation
1 ... 655 656 657 658