Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 311
________________ 28 दिगम्बरः स्वकीयमार्ग मोक्षमार्गतया भणतीति प्रतीतमेव / किञ्च-दिगम्बरादिवचनं जैनाजैनयोपरीत्येनाभिधायक, सौगतादेर्वचनं च याथार्थ्यनाभिधायक, जैनानामेव जैनत्वेनाभिधायकमित्येवं दिगम्बासौगतयोर्मध्ये कः सत्यवादित्वेन शोभनः ? , शाक्यादिरिति चेत् / अलं प्रश्नोभावनेन, भवतैव निर्वचनस्य कृतत्वात् / यत्तु शाक्यादिदिगम्बरादिकमपि जैनत्वेन भाषते तदनाभोगवशेन जैनजैनाभासयोरभेदबुद्ध्यैवावसातव्यम् / न पुनर्जेनाभासानामिवाज्ञानवशेन वैपरीत्यबुद्ध्येति गाथार्थः // 111 // अथैवं भेदे सत्यपि उभयोरुन्मार्गगामित्वे साधारणकारणमोह॥तेसिं अण्णुणं चित्र भिष्णदिसाणंपि मूलदिसिचाओ / एगो दोसो तुल्लो तेणं ते दोवि उप्पहिआ॥ व्याख्या-तयोराभिग्रहिकाभिनिवेशिनोरन्योऽन्यं भिन्नदिशोरपि मूलदिक्त्यागः / 'चिअ' एवार्थे / मूलदिक्त्याग एव / एको दोषस्तुल्यः / तेन तौ द्वावपि उत्पथिको-उन्मार्गगामिनौ भवत इत्यक्षरार्थः। भावार्थस्तु एकनगरवासिभिर्दशभिः पुरुषैरेकनगरं जिगमिषितं तच्च पूर्वस्यामेव / सा च दिग.. सर्वेषामध्येकैव मूलदिग्, तदभिमुखं गच्छता सर्वेषामपि अविशेषेण समीहितनगरावाप्तेः। शेषास्तु आग्नेय्यांदयो नवापि दिशो विदिश एव, तदभिमुखं गच्छतों परस्परं मिन्नदिशामपि प्रेप्सितनगरानवाप्तः। तेन नवापि पुरुषाः मूलदिग्भ्रष्टाः उन्मार्गगामिन एवोच्यन्ते / प्रकृतेप्येकनगरवासिकल्पाः संसारिणी भव्यजीवाः। प्रेप्सितनगरं मोक्षः , मूलदिग् जिनाज्ञा, तामन्तरेण सर्वमप्यनुष्ठानं विपरीतमेव भवति / ભાસપણાને વિરોધથી, અરિહતના વચનને અનંગીકારઈ અરિહતના અનંગીકારથી. એ તે શ્વેતાંબરના આગમને વિષે સંસારમાર્ગ પણિ કહો દિગંબર તે પિતાના માર્ગ પ્રતિં મેક્ષમાર્ગ પણ કહે છે. વલી દિગંબરાદિકનું વચન જૈન અને અજૈનને વિપરીત પણિ કહેનાર, સોંગતાદિકનું વચન યથાર્થ કહેનાર તે તે જેનને જ ન પણું કહેનાર ઈમ દિગંબર અને સૌ ગત મધ્ય સત્યવાદિપણિ કઉણુ ભલે ?. શાકપાદિક. ઈમ જ પ્રશ્નપ્રકાશ પૂર્ણ થયું. તઈજ ઉત્તર કર્યાપણથી. અને જે શાક્યાદિક દિગંબરને પણિ જૈન પર્ણિ કહે છે. તે અનાભોગને વશે જેન અને જૈનભાસની અભેદબુદ્ધિ જ જાણવું. પર્ણિ જૈનાભાસની પરિ અજ્ઞાનને વિશે વિપરીતપણાની બુદ્ધિ નહિં જ. એ ગાથાર્થ છે 111 : " હિવે ઇમ ભેદ છતે બિહેને ઉન્માર્ગગામી પણુિં સાધારણ કારણ કહે છે– એ જ તે અન્ય ભિન્નદિશાનાં ધણી છે. તે પણ મૂલદિશાને ત્યાગ એકદેવ તુય. તેણે તે બિહુ ઉભાગી. તે અભિમહિક અને અભિનિવેશીને માંહોમાંહે ભિન્ન દિશાના ધણને પણિ મૂલદિશાને ત્યાગ, રિગ તે એવકારને અર્થ બેલે. મૂલદિને ત્યાગ જ એકષ તે સરિખે. તેણે કરી એ બિહુ ઉન્માર્ગગામી હુઇ. એ અક્ષરાર્થ. ભાવાર્થ તે-એકનગરવાસી દશ પુરુષે એક નગર જાવા વાંછું તે તે પૂર્વને વિષે અને તે દિશ તે સર્વેને પણિ એકજ ભૂલદિશ, તે સહયું જાતાં સને અવશેષે વાંછિત નગરની પ્રાપ્તિ. બીજી તે અગ્નિ કર્ષિ પ્રમુખ નવે વિદિશ. તે સામું જાતા મહેમાહિભિ દિશાના ધણીન પણિ વાંછિત નગરની અપ્રાપ્તિથી. તેણે કારણે નવે પુરુષ મૂલદિશિ ભ્રષ્ટ ઉન્માર્ગગામી જ કહિઈ. ઈમ જહાં પણિ એક નગરવાસી સરિખા સંસારી ભવ્યજીવ, વાંછિતનગર તે મેક્ષ, મૂલદિશ તે જિનની આજ્ઞા, તે વિના સર્વે અનુષ્ઠાન વિપરીત જ હુઈ. ગાથાર્થ-તે લિખે છે. ભગવાને આદેશે ચારિત્ર 'ઈ' એટલું

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328