________________
સંવેધભાંગા થાય છે અને વેદમાર્ગણા ૧ થી ૯ ગુણઠાણા સુધી જ હોવાથી વેદમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી. નપુંસકવેદમાર્ગણામાં...
૨૩ના બંધના..........૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨પના બંધના ... . ૭૭૩૯૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ...૪૯૫૫પર સંવેધભાંગા, ૨૮ના બંધના ૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૮,૪૬૯૨૦૧૬ સંવેધભાંગા, ૩૦ના બંધના.૧૪૩૫૦૮૫૭૨ સંવેધભાંગા, ૩૧ના બંધના ............ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના............................ ૩૩૬ સંવેધભાંગા,
કુલ- ૪૨,૯૭,૫૪,૧૩૨ સંવેધભાંગા થાય છે. ક્રોધમાર્ગણાઃ
ક્રોધમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. ક્રોધમાર્ગણામાં ૨૧/૦૪/૨પ/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને કષાયોદય ન હોવાથી કેવલીના ૨૦/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા હોય છે. અને ૯૩/૯૨/૮૯ ૮૮/૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. અને કેવલીભગવંતને કષાયોદય હોતો નથી. તેથી કષાયમાર્ગણામાં ૮/૯નું સત્તાસ્થાન ન હોય.
સામાન્યથી ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ જ ક્રોધ-માન-માયા-લોભમાર્ગણામાં ૨૩/૩૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/ ૧ના બંધનો સંવેધ થાય છે. કષાયમાર્ગણા ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોવાથી કષાયમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી.
૫૧૦